SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શ્રુત ઉપાસક રમણભાઈ તેમની ચોકસાઈ, ભૂલ હોય તો સ્વીકા૨વાનું સૌજન્ય, પ્રોત્સાહન આપીને પીઠ થાબડવાની તેમની વૃત્તિ, આ બધું યાદ આવે છે ત્યારે મનમાં એક સંસ્કારપુરુષ સ્થાન લે છે. આવા મહામના માનવીની ચિરવિદાયથી સાહિત્ય અને સંસ્કારનો એક ખૂણો રિક્ત બની જશે. નવા અગ્રલેખોમાં વાચકો રમણભાઈને શોધશે. વ્યાખ્યાનમાળામાં બોલાતાં તેમના વિદ્વતાભર્યાં શબ્દોનો વર્ષો સુધી શ્રોતાઓના મનમાં પડઘો પડતો રહેશે. ઋષિકુળના એક સાધક સમા સારસ્વત પૂ. રમણભાઈ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમના હજારો શિષ્યો અને ચાહકોમાં તેમણે સીંચેલા સંસ્કારો તેમની કર્મજ્યોતને ઝળહળતી રાખશે. આંખ અને અંતરથી તેમની સ્મૃતિઓને પખાળી ભાવભર્યાં વંદન કરું છું. ૐ શાંતિ. A profound reader and a great writer We came to know about the sad demise of your Dr. Ramanlal C. Shah. It is shocking news for everybody. It has created a loss to your family members, but it is a severe loss to our family members too. He was a man of vision. A well-read scholar, having an excellent knowledge of Jainism, an editor of Prabuddhjivan, a man of lovely nature-completely interested in the upliftment of Jains, a profound reader and a great writer-written many books for the mass and class. A writer is always alive through his writings so how can we believe him as dead. We have a great loss, but it is all destiny. May God give you strength to bear this heavy loss. Let his soul have the deep peace for his journey after death. Jain Education International Kapoor Chandaria For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy