SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ છું એ મારા પિતા સમ ગુરુજનને કારણે... એઓશ્રીએ મારું અંતર એવું અને એટલું વિકસિત કર્યું કે આજે એ વિસ્તરતું જાય છે, જીવનની આવી પળ ધન્ય હોય છે અને પ્રત્યેક પળે એની ધન્યતાના ગુણાકાર થતાં રહે છે. મૃત્યુને તો એની ફરજ બજાવવાની છે. એ નથી નવપલ્લવિતને જોતો કે નથી વિકસિતને. આવા ગુરુવર્ય આપણને હરપળે કાનમાં રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓનું ગુંજન કરાવે છે ઃ અન્તર મમ વિકસિત કરો, અન્તરતર હે...! નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુન્દર કરો છે... ! સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ...! નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે...! શ્રુત ઉપાસક રમણભાઈ હા, સાંભળું છું તમારી એ વાણીની અનુગુંજ રમણભાઈ! અને ફરી ક્યારે જીવનમાં અશાંત પળ આવે ત્યારે મારી સન્મુખ શાંત મને બિરાજી મને દર્શન આપશો, - માર્ગદર્શન આપજો... A humble and noble soul full of virtues, patience and compassion. We have learnt with great distress the demise of Dr. Ramanbhai Shah. He was humble and noble soul full of virtues, patience and compassion. He sat example of high standards in public life for young and old. He was highly admired and respected member of the community. I never missed reading, books which he had authored and the articles in Prabudhh Jivan newsletter. His passing away has left a void in our lives which will remain un-filled. Jain Education International We extend our heartfelt condolences and join you in prayers for eternal bliss of the departed soul. C Meena & Nemu Chandaria-DUBAI For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy