________________
ચુત ઉપાસક રમણભાઈ
૩૯૯
એમણે સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક ને સાંસ્કૃતિક સેવાથી જીવનને ઉજ્જવળ કર્યું અને જે તે ક્ષેત્રમાં સ્મરણીય પ્રદાન કર્યું. જેને સમાજને એમણે પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા' જેવી અનેકવિધ સેવા દ્વારા ચિરંજીવ પ્રદાન કર્યું અને બબ્બે પેઢીઓના જીવનઘડતરમાં ફાળો આપ્યો. સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને અધ્યાપકોની પેઢીઓના ઘડતરનું કાર્ય કર્યું. એ એક સનિષ્ઠ શિક્ષક અને ઉપદેશક હતા. સ્નેહાળ સૌજન્યના સ્વામી હતા, વિદ્યાવંત અને શીલવંત સાક્ષર હતા. જૈન ધર્મ - સાહિત્યમાંનું એમનું પ્રદાન કેમેય નહિ ભૂલાય. કેવો પારદર્શક અને પવિત્ર માનવ-આત્મા હતા એ! એવા નિરભિમાની, સંનિષ્ઠ, સીધા-સાદા, સૌમ્ય અને સૌજન્યશીલ સાક્ષરને સાદર વંદન!
* * *
A sad loss Jain community I heard the sad news of the demise of Adarniya Dr. Shri Ramanlal C. Shah
Destiny must have made a decision that I was not to meet him in person, as was planned by us, but failed to materialise, several times.
It is a sad loss and one that will affect not only his immediate family, but also the Jain community at large, the scholars if his like, and the academic fraternity with which he was involved for so many years.
His services to the community through his position as a professor, as an active Jain youth, and as a scholar of Jainism will be missed and remembered for ever.
May the forces of karma render eternal peace to the departed soul and give his family the strength to bear this loss with equanimity. Om Shanti ! Shanti !! Shanti !!!
Harshad N. Sanghrajka
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org