________________
૩૧૬
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા આનંદ અને રોમાંચની પરાકાષ્ઠા તો ત્યારે અનુભવી જ્યારે–ન મનમાં ધારેલું, ન ચિત્તમાં ચિંતવેલું કે ન કદીય સ્વપ્નમાં ય કલ્પેલું કે પ્રબુદ્ધ જીવન જેવા સુપ્રતિષ્ઠિત સામાયિકના સુવર્ણ જયંતી વિશેષાંકમાં સિદ્ધહસ્ત સારસ્વતોના લેખોના વચાળે મારો લેખ છપાશે ! એક તો નવીસવી, ઉપ૨થી વિદ્વતા/વયમાં નાની, ન કંઈ વિશેષ જાણીતી એવી હું ! મારા માટે જીવનની આ એક વિરલ ઘટના હતી.
આ અવર્ણનીય આનંદ, અકલ્પનીય રોમાંચ અને અવિસ્મરણીય સુખદ પળ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખશ્રી અને પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રી રમણભાઈ શાહને આભારી છે.
મહાનુભાવો સાથેનો આપણો સત્સંગ ઘડી બે ઘડીનો ભલે હો, એમની સાથેના પરિચયની અવધિ અલ્પ ભલે કેમ ન હો, એ ક્ષણો અત્તરના પૂમડા જેવી હોય છે...મઘમઘતી. એક બિંદુ માત્ર પણ શાશ્વત સ્મૃતિ સુમનથી સભર સભર fŌ વહુના ? નતમસ્તક ભાવવંદન.
ऋषितुल्य पू. श्री रमणभाई के विचार मनोयोग पूर्वक पढने को मिलते थे । वे अब नहीं मिलेगे, उसका खेद है। मुंबई समाचार में उनके देहावसान के समाचार पढे तो उनके गुणों का स्मरण हो आया ! दूसरे दिन प्रातः उनके दो लेख लेश्या और मृत्यु पर पढे । मृत्यु के वक्त उनकी लेश्या अति शुभ ही रही होगी कि उन्होने भगवान महावीर संबंधित स्वप्न देखा ! उनके जीवन के अंतिम वर्षो में लिखे उनके लेख बताता है कि वे अंतिम समय के लिए भी एन सी.सी. के वरिष्ठ कमाण्डर की तरह सदा जागरुक
1
थे । एसे ऋषि के ऋण का भुगतान गुण के ग्राहक बन कर ही किया जा सकता है ! उनके निर्देशक में पीएच. डी. (शोध) की गृह पहली और अंतिम श्रीमद् राजचंद्र और आत्मसिद्धी शास्त्र पुस्तके भी मैने पढी है । मैं उन्हे कैसे भूलुं ? उनको स्मरणांजली के साथ शत शत प्रणाम.
सादर आपका
धनसुख छाजेड,
Jain Education International
For Private & Personal Use Only
डहाण
www.jainelibrary.org