________________
ઓફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કોલેજે મોકલ્યા. “એવરેસ્ટનું આરોહણ' પુસ્તક પ્રગટ થયુ. (એવરેસ્ટનાં રોમાંચક સાહસ)ની
ઐતિહાસિક કથા - ૧૯૫૫. ૧૯૫૬ પક જૂનથી મુંબઈ આવી ગયા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ”
વિષય પર પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ, ગુલામોનો મુક્તિદાતા (પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા)
૧૯૫૭. ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળ દમયંતી રાસ' પ્રગટ, પ્રો. મનસુખલાલ,
ઝવેરી સાથે ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન પ્રગટ. (૨) “શ્રેષ્ઠ
નિબંધિકાઓ' - ૧૯૫૭ સંપાદન મીનુ દેસાઈ સાથે ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી
શૈલજાનો જન્મ. ૧૯૫૯ મુંબઈ - સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ
થયા. ટી. જી. શાહ અને ચંચળબેનના જીવન પર આધારિત
જીવન દર્પણ” પ્રગટ થયું. ૧૯૩૦ તા. ૩ નવેમ્બર ૧૯૬૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે પુત્ર
અમિતાભનો જન્મ, પીએચ.ડી. ની થિસીસ તૈયાર કરી યુનિ.ને મોકલી, પીએચ.ડી. ની ડીગ્રી મળી, શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી “ઉત્તર ધ્રુવની શોધ સફરની લેખમાળા “કુમાર”
માસિકમાં શરૂ. ૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજી કૃત “જંબુસ્વામી રાસ' પ્રગટ થયો. ૧૯૬૨ “ગુજરાતી સાહિત્ય સભા' તરફથી “૧૯૬૨નું ગ્રંથસ્થ વાય”
- પુસ્તકોનું અવલોકન - રૂ. ૧૯૩૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા, મુંબઈ યુનિવર્સિટીમાં
પીએચ.ડી.ના માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા, અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા., સરયૂબહેન મહેતા Ph.D. માટે રજીસ્ટર થયા, “સરસ્વતીચંદ્ર'
ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ થયો. ૧૯૬૫ “કુવલયમાળા' ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન
- ૧૯૬૫. ૧૯૬૬ ‘૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય' પ્રગટ થયું, કુમાર માસિકમાં લખાયેલા એકાંકી “શ્યામ રંગ સમીપે” નાટિકા સંગ્રહ પ્રગટ થયો.
સાંપ્રત સમાજ-દર્શન * ૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org