________________
तमाखुपत्रं राजेन्द्र ! भज मा-ज्ञानदायकम् ।
तमाखुपत्रं राजेन्द्र ! भज माऽज्ञानदायकम् । ઉપરની આ બે ઉદ્બોધનાત્મક પંક્તિનું ઉચ્ચારણ એક થાય છે, પરંતુ તે બે જુદી જુદી રીતે લખાય છે અને બંનેના જુદા અર્થ નીચે પ્રમાણે થાય છે.
(૧) હે રાજન ! તમે આખુપત્ર (શ્રી ગણેશ)નું ભજન કરો (આશ્રય લો), કારણ કે તે મા (લક્ષ્મી) તથા જ્ઞાન આપવાવાળા છે.
(૨) હે રાજન! તમે તમાખપત્રનું સેવન કરો નહિ, કારણ કે તે અજ્ઞાનમાં ઘસડી જનાર છે.
આમ, દુનિયામાં દિવસે દિવસે તમાકુ વિરુદ્ધનો પ્રચાર વધતો જાય છે. અમેરિકાના પ્રશંસનીય પુરુષાર્થમાંથી દુનિયાના અન્ય દેશોએ પ્રેરણા લેવા જેવી છે. “No Tobacco Day' માત્ર એક જ દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતાં રોજેરોજ પ્રાત:કાળનું એ સૂત્ર બની રહે એવું સ્વપ્ન વ્યકિતગત ધોરણે દુષ્કર નથી.
(સાંપ્રત સહચિંતન-૪)
લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૯ ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org