________________
ઓછી થાય એ માટે સ૨કા૨ી કાયદાઓ કૌટુંબિક અને સામાજિક નિરામય વાતાવરણ, ઉપરાંત વ્યક્તિગત કક્ષાએ યોગ્ય શિક્ષણ અને સંસ્કાર ઘણું સારું કામ કરી શકે. પ્રચાર-માધ્યમો તેમાં સક્રિય ફાળો આપી શકે.
બળાત્કારને હંમેશને માટે સર્વથાઃ નિર્મૂળ તો નહિ કરી શકાય, પરંતુ તેનું પ્રમાણ અને તેમાં રહેલી નિર્દયતા વગેરે તો અવશ્ય ઘટાડી શકાય. એ માટે કોટુંબિક, સામાજિક અને સરકારી સ્તરે યોગ્ય દિશામાં સાચાં પગલાં લેવાવાં ઘટે.
(સાંપ્રત સહચિંતન-૮)
Jain Education International
૨૦૪ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org