SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક અલ્પશિક્ષિત કે દૃષ્ટિહીન સંતાનો તો એ જ જૂની ઘરેડમાં તણાવાના. સુશિક્ષિત યુવક-યુવતીઓએ દૃઢ પ્રતિજ્ઞાપૂર્વક ધનના આવા વરવા પ્રદર્શનને અટકાવી પોતાની લક્ષ્મીને સામાજિક કલ્યાણના માર્ગે વાળવાનો સમય હવે આવી પહોંચ્યો છે. આવતી પેઢીના સ્વપ્નશીલ યુવાનોમાં આવાં ક્રાન્તિકારી પગલાં માટે આપણને અખૂટ શ્રદ્ધા અને આશા હોવી ઘટે. (સાંપ્રત સહચિંતન-૪) Jain Education International લગ્નોત્સવ * ૧૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy