SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પહેરાવવામાં આવ્યો, જેમાં Raven (કાગડો)નું ચિત્ર હતું અને અચિરાને Jay Award પહેરાવવામાં આવ્યો, જેમાં Jay (કોયલ જેવું પક્ષી)નું ચિત્ર હતું. તાળીઓના ગડગડાટથી સોએ આ વિધિ વધાવી લીધી. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પાર્કના અધિકારીઓનું આ કેવું દષ્ટિપૂર્વકનું સુંદર આયોજન ! સિકોયા પાર્કના પ્રવાસનો આ અનુભવ અમારા માટે સ્મૃતિમાં સંઘરી રાખવા જેવો બની ગયો. (પાસપોર્ટની પાંખે-૩) સિકોયાની શિખામણ ૪- ૨૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy