SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોગપતિ છે; જાપાનના એક અબજપતિ છે.” અમે કહ્યું. ' “હા, એમની ઈચ્છા છે કે એમનો દીકરો આવતે વર્ષે કંપનીનો ડાયરેક્ટર બને તે પહેલાં કારખાનામાં બધા જ પ્રકારનું કામ નિષ્ઠાપૂર્વક અને રસપૂર્વક એણે કરેલું હોવું જોઈએ. તો જ તે ડાયરેક્ટરના પદને યોગ્ય ગણાય.' અબજપતિના એ એન્જિનીઅર પુત્રને અને પોતાના પુત્ર માટે આવી દૃષ્ટિ અને ભાવના ધરાવનાર પિતાને અમે મનથી વંદન કરી રહ્યાં. (પાસપોર્ટની પાંખે-૧) પગ૨ખાં ગોઠવનાર = ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy