________________
૫) ધર્મ તત્ત્વજ્ઞાન:
(૧) જૈનધર્મ (ગુજરાતી) (૨) જૈનધર્મ (હિન્દી) (૩) જૈનધર્મ ભરાઠી) (૪) નિનવવાદ (4) Shraman Bhagawan Mahvir & Jainism (૬) Jina-Vachana (૭) જિનતત્ત્વ ભા. ૧થી ૮ (૮) વીસ્પ્રભુનાં વચનો ૧-૨ (૯) અધ્યાત્મસાર
(૧૦) જ્ઞાનસાર (૬) સંપાદન (અન્ય સાથે):
(૧) તત્ત્વવિચાર અને અભિવંદના (૨) મહત્તરાશ્રી મૃગાવતીશ્રીજી (૩) જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ ૧-૨-૩-૪
જ) શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ (૫) યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ (૬) જૈનધર્મ પરિચય પુસ્તિકા
(૭) જૈન લગ્નવિધિ પ્રો. રમણભાઈ સાહિત્યપરિચય જૈનધર્મ વિષયક)ઃ જૈનલગ્નવિધિઃ
જૈનધર્મ ત્યાગપ્રધાન અને મોક્ષલક્ષી હોવાને કારણે સાંસારિક વિધિવિધાનો પ્રત્યે પ્રાચીન ગ્રંથો મૌન સેવે છે. આગમ ગ્રંથોમાં લૌકિક વિધિઓ વિશે વિશેષ કશું જ પ્રાપ્ત થતું નથી. પરંતુ પશ્ચાત્કાલીન ગ્રંથોમાં લગ્નાદિ સંસ્કારનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જૈન પરંપરામાં છેલ્લી એક સદીથી જેને લગ્નવિધિ તૈયાર કરી તેનો પ્રચાર-પ્રસાર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. દિગમ્બર પરંપરામાં આવા પ્રકારની વિધિની પુસ્તિકાઓ ઉપલબ્ધ પણ થાય છે. જ્યારે શ્વેતામ્બર પરંપરામાં મધ્યકાળમાં સંસ્કારવિધિના ગ્રંથો લખાયા છે. તેમાં વર્ધમાનસૂરિકત આચાર દિનકર મહત્ત્વનો ગ્રંથ છે. પ્રસ્તુત ગ્રંથ તેમજ અન્ય ઉપલબ્ધ તમામ સાહિત્યનું અનુશીલન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org