SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય (અર્ધમાગધીમાં ઉવજ્ઝાય) શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવા મળે છે ઃ उपेत्य अधीयतेऽस्मात् । [જેમની પાસે જઈને અધ્યયન કરવામાં આવે છે તે ઉપાધ્યાય.] * उप-समीपे अधिवसनात् श्रुतस्य आयो - लाभो भवति येभ्यस्ये उपाध्यायाः । [જેમની પાસે રહેવાથી શ્રુતનો આય (લાભ) થાય છે તે ઉપાધ્યાય.] * હેમચંદ્રાચાર્ય અભિધાનચિંતામણિ'માં કહે છે : उपाध्यायस्तु पाठकः 1 [જે ભણાવે, પઠન કરાવે તે ઉપાધ્યાય.] * अधि-आधिक्येन गम्यते इति उपाध्यायः । જેમની પાસે અધિક વા૨ જવાનું થાય છે તે ઉપાધ્યાય.] * स्मर्यते सूत्रतो जिनप्रवचनं येभ्यस्ते उपाध्यायाः । [જેમની પાસે જિનપ્રવચનનું સ્મરણ તાજું કરવામાં આવે છે તે ઉપાધ્યાય.] उपाधानमुपाधिः सन्निधिस्तेनोपाधिना उपाधी वा आयोलाभः श्रुतस्य येषामुपाधीनां बा विशेषणानां प्रक्रमाच्छोभनानामायो-लाभो येभ्यस्ते उपाध्यायाः । [જેમની ઉપાધિ અર્થાત્ સંનિધિથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તે ઉપાધ્યાય.] * आधिनां मनः पीडानामायो लाभः -आध्यायः अधियां वा ( नञः कुत्सार्थत्वात्) कुबुद्धीनामायोऽध्यायः, दुर्ध्यानं वाध्याय: उपहतः आध्यायः वा यैस्ते उपाध्यायः । [જેઓએ આધિ, કુબુદ્ધિ અને દુર્ધ્યાનને ઉપહત અર્થાત્ સમાપ્ત કરી દીધું છે તે ઉપાધ્યાય છે.] ‘આવશ્યકચૂર્ણિ’માં કહ્યું છે : Jain Education International * तमुपेत्य शिष्टा अधियन्त इत्युपाध्यायः । ૧૫૬ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy