________________
(८१) श्री नरयंद्र मेन याति५ ला 1 वो. રેવતી એ નક્ષેત્ર તથા મંગળવાર, રવિવાર, ગુરૂવાર, શુકવાર શુભ છે. લાખને ચુડે, કસુંબ, મજીઠ [દાંત રંગવાનું), મેંદી વિગેરે રાતી વસ્તુ ધારણ કરવામાં શ્રેષ્ઠ છે. લેઢાનાં આભરણ તથા કાળી વસ્તુ ધારણ કરવામાં શનીવાર શ્રેષ્ઠ છે. સોમવાર તથા શનીવારે કસુંબલ વસ્ત્ર ન પહેરવાં, બુધવારે રાતું વસ્ત્ર ન પહેરવું, અને જે પહેરીને જાય તે જાય મસાણ. ત્રણ ઉત્તરા, રોહિણી, પુષ્ય, પુનર્વસુ એ નક્ષેત્રમાં ઊપર કહેલાં વસ્ત્ર ધારણ કરે તે શરીરે પથ્થર વાગે. પુષ્ય, પુનર્વસુ, રેહિણી, ત્રણ ઉત્તરા એ નક્ષેત્રમાં કસુંબા વસ્ત્ર ન પહેરવું. જે પહેરે તે પિતાના સ્વામીને દુઃખ ५३. ।। ५३-५८. ॥
अथ श्री विद्यारंभ मुहूर्त विचार. विद्यारंभेश्विनि मूले । पूर्वासु मृगपंचके । हस्त शतभिषक् स्वाति । चित्रायां श्रवणे इयं ॥५९।। पूर्णिमाया अमावास्यां । अष्टम्यां च चतुर्दशी॥ सप्तम्यां च त्रयोदश्यो । विद्यारंभे गलग्रहे ॥६॥ विद्यारंभे गुरु श्रेष्ट । मध्यमो भृगु भास्करो ।। मरण मंद भोमाभ्यां । नाविद्या बुध सोमयो ॥६१॥ विद्यारंभे तृणंवारा । कुर्वति भास्करादयः ॥ आयुर्जाम्या मृतिनेस्वां । बुद्धि सिद्धिचपप्रतां ॥६॥ गुरुर्विवाहे गमने च शुको । ज्ञानंबुद्धौदिकणकैवशौरी ॥ युद्धेचभोमोनृपदर्शनेकः। सर्वेषुकार्येषुबलिशशांकः।।६३॥
साचा:-अश्वनी, भुस, पुर्वाशगुणी, पुर्वाषाढा, पुर्वालापह, भृगश२, भाद्री, पुनर्वसु, पुष्य, २त, सतनीषा, स्वाती,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org