________________
અથ શ્રી ઘરાણું તથા વસ્ત્ર ધારણ કરવાનું મુહુરત.
(
Vvvrd
अथ श्री घराणुं तथा वस्त्र धारण करवानुमुहूर्त. अश्वन्य पौश्नवसुभिः कर पंचकेन । मार्तंड भौम गुरु दानव मंत्र वारे । मुक्ता सुवर्ण मणि विद्रुमशंषदत्तं । रक्तांबराणि विधृतानि भवंति धृत्यै ॥५३॥ हस्ताद्यापंच नक्षत्रा । धनिष्टाश्विनि खेती ॥ हेम कुंकम रक्तानां । भौमार्क गुरु भार्गवे ॥५४॥ लाक्षाकुसुभमंजिष्टो । रक्तो कांचन भूषणे॥ प्रशस्तो कुज मार्तंडो । लोहकत्ये शनिश्चरे ॥५५॥ सोम शनिश्चर पुंअरो । जइ रत्तो बुधवार ॥ पंथ पलोवइघदृडो । जाइ मसाणहबार ॥५६।। उत्तरात्रिणे परिहरो । रोहिणी पाडे वज । पुष्य पुनर्वसु परिहरो । जइ भरतार कज ॥५७॥ पु पुष्य पुनर्वसु चैव । रोहिणी चोत्तरात्रयं ॥ कुसुमं वर्जयेत् वस्त्रं । भर्तघातो भवेत् कृच्छ॥५०॥
माथ:-मनी, रेवती, घनिष्टा, स्त, भित्रा, स्वाती, વિશાખા, અનુરાધા એ નક્ષેત્ર તથા રવી, મંગળ, ગુરૂ, શુક્ર એ વાર આભુષણ પહેરવામાં સારા છે. તે આભુષણનાં નામ –મતી સોનું, મણી, પરવાળા, શંખ, ચુડે સેના સાથે તથા વસ્ત્ર વિગેરે પણ આભુષણે જાણવાં. તેને માટે ઉપરના વાર નક્ષેત્રે જેવા. વળી લાલ વસ્ત્ર, કંકુ, રાતુ આભુષણ તથા સેનાનું આભરણ વિગેરે ધારણ કરવામાં હસ્ત આદિ પાંચ નક્ષેત્ર તથા અશ્વની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org