________________
(૮૪) શ્રી નરચંદ જૈન જ્યોતિષ ભાગ ૧ લો.
अथ श्री कन्याने पहेलं आणुं करवानुं मुहूर्त. पुष्यादित समिरणादिति वसु त्रिएयुराश्विनी । रेखत्योपि मृगछनोपि शुभ कृत्येषालि कुंभेरखौ ॥ कन्या मन्मथ मनि भेद न वधु यानंवृषं तौलिके । देवाचार्य सितेंदू सोम्यदि वसौ शुधै गुरु भार्गवे ॥५०॥ पुष्योधनिष्टा मृदूवाय मूले। थिराश्विनीवरण मघाचहस्ते ॥ दभिःप्रतिष्ठा बहुपुत्रपुत्री। भवतिनारीपतिवल्लभा च॥५१॥ वारेण सूर्येण भवंतिरोगि। बुधे च विधवा भोमे च मृत्या॥ जीवेंदु शुक्रण शनिश्चरेणा एतानिवाराणि वधु प्रवेशः।५२।
ભાવાર્થ–પુષ્ય, પુનર્વસુ, ચિત્રા, ધનિષ્ટ, ત્રણ ઉત્તરા, અશ્વની, રેવતી, મૃગશર, એ નક્ષેત્ર લેવા; તથા મેષ, કન્યા, મકર, મૈથુન, વૃશ્ચક, કુંભ, વરખ, તુલા એ સંક્રાંતી લેવી; તથા ગુરૂ, સોમ, શુક્ર, બુધ, એ વાર લેવા; તથા શુક્ર, ગુરૂને ઊદય હેય તે સમયે ચાલવાનું મુહુરત કરવું શ્રેષ્ઠ છે. વળી પ્રથમ પ્રસુતાને ઝીઆણું એટલે પહેલું બાળક લેઈ સાસરે જવામાં પુષ્ય, ધનિષ્ઠા, ચિત્રા, મુળ, અશ્વની, મઘા, સ્વાંતી, હસ્ત એ નક્ષેત્ર સારાં છે. વળી એ નક્ષેત્રમાં પ્રથમ બાળકને લઈને સ્ત્રી ઘરમાં પ્રવેશ કરે તે ઘણું પુત્રવંતી થાય, વળી તે સ્ત્રી પતીને ઘણું પ્રિય લાગે. પણ જે રવીવારે પ્રવેશ કરે તે રોગની પ્રાપ્તિ થાય, બુધવારે પ્રવેશ કરે તે ફરી બાળક ન થાય, મંગળવારે પ્રવેશ કરે તે મૃત્યુ પામે, માટે એ વાર તજવા; પણ ગુરૂ, શુક્રવાર, શનીવાર ઘર પ્રવેશમાં સારા છે. કે ૫૦–પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org