________________
અથ શ્રી પ્રથમ પ્રવૃતિ કનાન મુહરત. ( ૮૩ ) शनि शुक्रार्क भौमाश्च । एतानि परिवर्जयेत् ॥ રૂપે ગુસ્તથા સોમ . સ્ત્રી હિ ન ફૂગને नंदायां पुत्र लाभं च । भद्रायां पुत्र नाशनं ॥ जया पूर्णा कुलं वृधि । रिक्ता संतापकारणी ॥४९॥
ભાવાર્થ એકમ, નમ, છઠ્ઠ તથા મંગળવાર, શુક્રવાર એ વારે અને એ તીથીએ જે પ્રથમ પ્રસુતા સ્ત્રીને સ્નાન કરાવે તે સાત જન્મ સુધી વંધ્યા એટલે વાંઝણી રહે માટે તેમાં સ્નાન ન કરાવવું. - દશમે સ્નાન કરાવે તે પુત્રને નાશ થાય, તેરશે સ્નાન કરાવે તે જશને નાશ થાય, બીજે સ્નાન કરાવે તે ગર્ભને નાશ થાય, માટે એ તીથીમાં સ્નાન ન કરાવવું. શનીવારે સ્નાન કરાવે તે મરણ થાય, સેમવારે સ્નાન કરાવે તે બુદ્ધિની હાની કરે, શુકવારે સ્નાન કરાવે તે કાક વધ્યા એટલે એકજવાર જન્મ આપે. ગુરૂવારે, રવીવારે, મંગળવારે સ્નાન કરાવે તે બાળકને નું મૃત્યુ થાય, ત્રણ ઊત્તરા તથા રહિણી, હસ્ત, મૃગષર, રેવતી, સ્વાંતી, અનુરાધા, અશ્વની એ નક્ષેત્રે સ્નાન કરાવવામાં શુભ છે. બુધ, સોમ, શનીવાર, સ્નાન કરાવવામાં વવાં. પ્રથમ પ્રસુતાને જળ દેવતાનું પૂજન કરાવવાનું મુહુરતઃ
મૃગશર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, મુળ, શ્રવણ એ નક્ષેત્ર લેવા અને શની, શુક્ર, રવી, મંગળ એ વાર તજવા. બુધ, ગુરૂ, સોમ એ વાર જળ પૂજા કરાવવામાં લેવા સારા છે તથા જળ પૂજામાં નંદા તીથી એટલે એકમ, છઠ્ઠ, અગીઆરશ એ તીથીઓમાં પૂજન કરે તે પુત્ર લાભ થાય તથા ભદ્રા તીથી એટલે ૨, ૭, ૧૨ માં કરે તે પુત્ર નાશ થાય તથા જયા તીથી તે ૩, ૮, ૧૩ તથા પુર્ણ તીથી ૫, ૧૦, ૧૫ એ તીથીઓમાં પુજન કરે તે કુળની વૃદ્ધિ થાય. રક્તા તીથી એટલે ચેાથ, નેમ, ચિદશમાં જળ પુજા કરે તે સંતાપ, કલેશ થાય. છે ૪૨-૪૯ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org