________________
અથ શ્રી વર વધુને આઠ ગુણુ જેવા વિચાર. ( ૮૭ ) ચિત્રા, શ્રવણ, ધનિષ્ઠા, એ નક્ષેત્ર પ્રથમ જ્ઞાન આરંભમાં સારા છે માટે લેવા. પણ પુનમ, અમાસ, આઠમ, ચિદશ, સાતમ, તેરશ એ તીથીઓમાં વિદ્યા આરંભ ન કરે, અને જે કરે તે ગળામાં રોગ થાય. વિદ્યા આરંભમાં ગુરૂ સિાથી શ્રેષ્ઠ છે, તેમજ શુક, રવી એ મધ્યમ છે. અને શની, મંગળ મૃત્યુ આપનાર છે. બુધવારે. સેમવારે ભણે તે નિષ્ફળ થાય. વિદ્યામાં રવી, સોમ, મંગળવાર લેવા. રવીવારે ભણે તે આયુષ્યને વાંધો ન આવે, સેમવારે ભણે તે જડ બુદ્ધી થાય, મંગળવારે ભણે તે મૃત્યુ થાય, બુધવારે ભણે તે દારીહિ થાય, ગુરૂવારે ભણે તે વહેલે વિવાહ થાય, શુકવાર પણ શ્રેષ્ઠ છે. શનીવાર વજે. વિવાહમાં ગુરૂવાર શ્રેષ્ઠ છે. ગમન કરવામાં શુક્રવાર શ્રેષ્ઠ છે. જ્ઞાન ભણવામાં બુધવાર શ્રેષ્ઠ છે. [ઉપર વિદ્યામાં બુધવાર વળે છે તેનું કારણ એજ છે કે વિદ્યા એટલે દુનીઆદારીની કળા; પણ આત્મિક જ્ઞાન ભણવામાં બુધ, ગુરૂ સારા છે. ] દીક્ષામાં , શનીવાર શ્રેષ્ઠ છે, વિવાદ કરવામાં મંગળવાર શ્રેષ્ઠ છે, અને રાજાની મુલાકાત કરવામાં રવીવાર શ્રેષ્ઠ છે. એ સર્વે કાર્યમાં ચંદ્રમા શ્રેષ્ઠ જે. તેમાં એથે, આઠમે, બારમે વજે. કે -૬૩. છે
अथ श्री वर वधुने आठ गुण जोवानो विचार. वर्णो गणो युयि वैश्यां । भयोनि राशि मिलत ॥ પ્રદ મિત્રી ના વેપા રંપત્યો બિતિ થયા છો अकचटतपयश वर्गेष्ट । सुगुरुडो बिलाड सिंहाख्यो । कुकर सो मुषक । हरणो मेषाधिप क्रमसः ॥६५॥ वैरं मुषक मंजारी । वैरं गुरुड सर्पयोः॥ वैरं मृग सिंहे च । वैरं स्वानं च मांढयोः ॥६६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org