________________
( ૮૮ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો.
ભાવાથ–વર કન્યાના વિવાહ કરવાના સમયમાં પહેલાં તેમના જન્મવાર જોઈને આઠ ગુણ મેળવવા તે કહે છે. એક તે બંનેને વર્ણ મેળવ, બીજો ગુણ જોવે, ત્રીજી રાશી તથા પ્રીતિ, વૈશ્ય ની, ભૂટ, ગૃહમંત્રી, નાડી એ સર્વે જેવા તથા મંગળ જે. હવે તેમાં પ્રથમ વર્ગ કહે છે. વર્ગ એટલે જેમકે, અ. ઈ. ઊ. એ. એ ચાર અક્ષરને સ્વામી ગરૂડ છે. ક, ખ, ગ, ઘ. ડ. એ પાંચ અક્ષરને સ્વામી બીલાડે છે. ચ, છ, જ, ઝ. ય. એ પાંચને સ્વામી સિંહ છે.
એ પાંચને સ્વામી સ્વાન છે.
એ પાંચને સ્વામી સપ છે. ૫. ફ. બ. ભ. મ. એ પાંચને સ્વામી મેર છે.
એ ચારને સ્વામી હરણ છે. સ. ષ. શ. હ. એ ચારને સ્વામી બકરે છે. - એ પ્રમાણે આઠ વર્ગના સ્વામી જાણવા. હવે તેમને વૈર- ભાવ દેખાડે છે. જેમકે, ઊંદર અને બીલાને વેર, ગરૂડ અને સપને વેર, હરણ અને સિંહને વેર, સ્વાન અને બકરાને વેર જાણવું. એમ પોતાના વર્ગથી અનુક્રમે વેર વર્ગ જાણ ૬૪-૬૬ अथ श्री एकबीजाने लेणादेणीनो संबंध
जोवा विषे. नृप भृत्या द्वाद्यक्षर । वर्गाकस्य क्रमोक्रम गतस्य ।। अष्टाभिरपद्धतस्यौ । धरितांका विशेषकासुं ॥६७॥ देसोतरांकविभुना । लभ्या प्राच्यादथैक वर्गेषु ॥ पूर्वोत्तराक्षरांकस्थाप्य । स्याच्छेद्य विधी नाम विधी॥६८॥
ભાવાર્થ રાજાના નોકરના નામને પહેલે અક્ષર તથા રાજાના નામને પહેલે અક્ષર લેવો અને બન્નેને જે વર્ગ હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org