________________
અથ શ્રી વર્ણ વિષે.
(૮૯) તે આંક માંડ તથા બીજા અક્ષરના જે જે વર્ગો હોય તેની સંખ્યા એકઠી કરવી. તેને જુદે આઠે ભાગ દે. ભાગ દેતાં શેષ અધીક જેનું રહે તેનું લેણું અધીક જાણવું. હવે બીજે પ્રકાર કહે છે.
પિતાના વર્ગને બમણા કરવા, સામાના વર્ગને જડ, આઠે ભાગ દે, શેષ રહે તે જુદા મુકવા. તે રીતે પહેલા વર્ગને બમણું કરીને પિતાને વર્ગ મેળવ, આઠને ભાગ દેવ, ભાગ દેતાં અધીક રહે તેનું વધારે લેણું જાણવું. ઊદાહરણુ–જેમકે, એકનું નામ ગુણવાન અને બીજાનું નામ વિદ્યાવાન છે. એ બેમાં અધીક લેણું કેનું તે કહે છે. ગુણવાનમાં ગા.ને વર્ગ છે, તેને બમણુ કરતાં ચાર થાય, તેમાં વિદ્યાવાનના વકારના વર્ગને એક છે તે જોડતાં દશ થયા, તેને આઠે ભાગતાં બે રહ્યા. હવે વિદ્યાવાનમાં વર્ગ છો, તેને બમણું કરતાં બાર થયા, તેમાં બે નાખતાં ચિદ, તેને આડે ભાગતાં છ રહ્યા. એટલે વિદ્યાવાન ગુણવાન પાસે અધીક માગે છે ૬૭-૬૮. |
अथ श्री वर्ण विषे. मिन कर्का लिनो विप्रा । क्षत्रे मेषो हरिनु ॥ वृष कन्या मृगो वैश्य । युग्मं तुला घटात्यजा ॥६९।। मीन कर्का वृश्चिक विपौ। खतिय तुलेहि धन सिंहो ॥ छगमिहुणकुंभवेसं । कन्या वृष मकर सुदाय ॥७॥
ભાવાર્થ-મીન, કર્ક, વૃદ્ધીક ત્રણ રાશીને વિપ્ર વર્ણ જાણ; તુલા, ધન, સિંહ એ ત્રણ રાશીને ક્ષત્રી વર્ણ જાણે; મેષ, કુંભ, મીથુન એ ત્રણ રાશીને વૈશ્ય વર્ણ જાણ; કન્યા, વરખ, મકર એ ત્રણ રાશીને શુદ્ર વર્ણ જાણ. ૬૯-૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org