________________
અથ શ્રી ગુરૂ, શુક્રના અસ્તમાં તજ્જાનાં કામ; સિહુના ગુરૂના વિચાર. ( ૭ )
પોતાના ગામમાં સાધારણ કામ માટે જવા આવવામાં દોષ નહીં, દુષ્કાળ પડયા હોય તે વખતે પરદેશ જવામાં દોષ નહીં, રાજાના ભયથી જવામાં દોષ નહીં, વિવાદ પ્રસગમાં દોષ નહી, વિશાહ તથા ભેાજન જમવા જવામાં દોષ નહીં, ગામની પાસે તીર્થયાત્રામાં જવાના દોષ નહીં, મેળા જેવા મગળીક દીવસેામાં જવામાં દોષ નહીં. એટલા કામેામાં શુષ્ક, ગુરૂ અસ્ત, ઉદય જોવાની જરૂર નથી. વળી ગર્ભવાળી સ્ત્રી તથા પુત્રવાળી તથા તુરતમાં પરણેલી સ્ત્રીઓએ ભલુ ઈચ્છે તે શુક્ર સન્મુખ ન જવું. જે શુક્રના અસ્તમાં સ્વામીના ઘેર જાય તે પતીને હાની થાય, ગુરૂ, શુકના અસ્તમાં આણું કરે તે કન્યા મરે, ચંદ્ર અસ્તમાં એટલે અમાવાસ્યામાં આણું કરે તે અનિષ્ટ ફળ થાય. કેટલાક દીવાળીની અમાસ શુભ ગણે છે તેા તે શિવાય તમામ અમાસ વર્જવી. ॥ ૨૫–૨૯. ॥
अथ श्री सिंहना गुरुनो विचार.
उद्यान चुडो व्रत बंध दिक्षा । विवाह गोदान वधु प्रवेश ॥ तडाग कुपादि सुर प्रतिष्टा । ब्रहस्पते सिंह गते न कुर्यात् || जीव भार्गवयोचास्ति । सर्व कर्माणि वर्जयेत् ॥ વિશેષેળ માદેવા । તિર્થોનિ ૬ પુનઃપુનઃગાર્શી मिने मेषे द्वयोर्मध्ये | यदा च रति चंद्रमा || તાવત્ જીદ્દો મવયંધો । તમ્બુનું ગમન શુક્ષ્મ રા
ભાવાર્થ:—ઉધ્યાન, ઉજમણું, ચુડા પહેરવામાં, નવીન વ્રત લેવામાં, દિક્ષા લેવામાં, વિવાહમાં, ગાયેાના દાનમાં, નવી નુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org