________________
(७८) श्री नरयंद्र ज्योति लाम १ . अथ श्री गुरु तथा शुक्रना अस्तमां
तजवानां काम. वापि कूप तडागयाग गमनं क्षौरं प्रतिष्टाव्रतं । विद्या मंदिर कर्णवेधन महादानंवनसेवनं ॥ तिर्थ स्नान विवाह देवसदनं मंत्रादि देवेक्षणं । इरेणैव युधिष्टिरेचास्तं गुरु भार्गवे ॥२५॥ एक ग्रामे पुरे वापि । दुर्भिक्षे राज विग्रहे ॥ विवाहे तिर्थयात्रायां । षभि शुक्रो न विद्यते ॥२६॥ गर्भणीच सवत्सा च । नववधु भूप एव च ॥ यदिच्छेत्सफलं कार्यं । न गच्छेभृगु सन्मुखे ॥२७॥ शुक्रे नष्टे पतिहति । गुरु नष्टे च कन्यका।। चंद्र नष्टे उभौहंति । तस्मादिनं विवर्जयेत् ॥२८॥ स्वग्रामे स्वामिनोदेशे । लोकयात्रारिशंकया ॥ राजोपद्रव दुर्भिक्षे । प्रति शुक्रो न दूषणं ॥२९॥
मावार्थ:-44, सुवो, त विगरे न ४२१११, यज्ञ આરંભ ન કરવા, યાત્રા ગમન, પ્રથમ મુંડન તથા શિષ્યને દીક્ષા તથા ઘરની પ્રતિષ્ઠા તથા નવા વ્રત આરંભ, વિદ્યા આરંભ તથા નવું ઘર કરાવવામાં તેમજ કાન વીંધાવવામાં, મેટી દાનશાળા માંડવામાં, વનવાસ કરવામાં, તીર્થાદિક કરવામાં, વિવાહ, ધર્મસ્થાન કરાવવામાં, ના મંત્ર સાધવામાં કે જલદેવના દર્શનમાં એ સર્વે ગુરૂ તથા શુક્ર અસ્ત હોય તે ન કરવા એમ મોટા પુરુષે કહે છે. હવે ગુરૂ તથા શુકના અસ્તમાં જે કામ કરવાં તેનાં નામ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org