________________
( ૮ )
શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો.
આણું કરવામાં, તળાવ, કુવાના મુહુરતમાં તથા દેવતા દેવાલયની પ્રતિષ્ઠામાં એ સર્વે કામ વખતે ગુરૂ સિંહ રાશીનો હોય તે ઉપરનાં સર્વે કામ ન કરવાં. તેમજ વળી ઉપર કહેલા કામોમાં ગુરૂ તથા શુકને અસ્ત થયે હેય તે પણ ન કરવાં. વિશેષ કરીને રાજાને તથા યાત્રા તથા સંઘ કાઢવામાં વર્જવાં. પણ તે વખતે જે ચંદ્રમા મીન તથા મેષ રાશીને હોય તે તે વખતે શુક આંધળો થાય છે. જે તે વખતે શુક્ર સમુખ હોય તે પણ જવામાં દોષ નથી. જે ૩૦-૩૨. છે · अथ श्री रोगाने स्नान कराववानुं मुहुरत. न स्नानं रोगमुक्त्यार्थ । कार्यशुक्रेदुवासरे ॥ मघाश्लेषा ध्रुवं स्वांति । पुनर्वसु च पौनवे રૂા . द्वितीया वर्जिता स्नानं । दशमिदाष्टमि तथा ॥ चतुर्दशी त्रयोदश्यौ । षष्टी पंचदशीकुहूं ॥३४॥ लमेचरे सूर्य कुजे च वारे । रिक्तातिथौ चंद्रबलेचहीने ॥ केंद्रत्रिकोणार्धगतेचपापे।स्नानहितरोगविमुक्तकानां॥३५॥
आदित्यादिषु वारेषु । ताप कांति मृतिर्द्धनं ॥ दारिद्रंदुर्भगत्वंच । कामाप्ति स्नानं च क्रमातः ॥३६॥
ભાવાર્થ –રોગી માણસને માથે પાણી ઘાલવાનું–સ્નાન કરવાનું મુહુર્ત કરવામાં નીચેના વાર તીથી વર્જવા.
શુકવાર, સેમવાર, તથા મઘા, અશ્લેષા, ત્રણ ઉત્તરા, રોહિણ, પુનર્વસુ, રેવતી એ નક્ષેત્ર તથા તીથી બીજ, આઠમ, દશમ, તેરશ, ચિાદશ, છઠ્ઠ, પુનમ અને અમાસઃ એ ઉપર કહેલા સર્વ વાર તીથી રોગીને સ્નાન કરવામાં વર્જવાં. બાકી સવે લેવા. હવે રેગીને સ્નાનમાં સારો વખત બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org