________________
( ૬ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો, भिगु चखू वाम कांणय । दाहिण चखू रेवयातिन्नि । कित्तिगरिखा इग पय । अंधो भियुकरइनहुं दोसो ॥१९॥
ભાવાર્થ –શુક્ર ચૈત્ર માસમાં ઉગે તે સુખશાંતી આપે, જેઠ માસમાં ઉગે તે આનંદ કરે, અષાડમાં ઉગે તે વરસાદ સારે થાય, પિષમાં ઉગે તે ટાઢ ઘણી પડે, ભાદરવા તથા વૈશાખ માસમાં શુક ઉગે તે પશુઓને પીડા ઘણી થાય, કારતક તથા ફાગણ માસમાં ઉગે તે વિગ્રહ કરે, માગશર માસમાં ઉગે તે રાજ્ય ભંગ કરે, આશેમાં ઉગે તે પ્રજાને દુઃખ, ભય કરે, શ્રાવણમાં ઉગે તે અન્ન મેવું કરે. એવી જ રીતે શુક્ર અસ્તમાં પણ ઉપર પ્રમાણે ફળ આપે છે. હવે શુકનું રૂપ તથા ફળ કહે છે.
શુક ડાબી આંખે કાણે છે, અને તે જમણી આંખે દેખે છે; માટે રેવતી નક્ષત્ર આદિ લઈને કૃતીકાના એક પાયા સુધી શક આવેલું રહે છે તે સમયમાં શુક સમૂખ તથા જમણું દીશામાં હોય તો સૌભાગ્યવતી સ્ત્રી પીયરથી સાસરે જાય અથવા સાસરેથી પિયર જાય તેને દોષ નથી. છે ૧૭–૧૯. I अथ श्री सौभाग्यवती स्त्रीने सासरे तथा पीयर
जवानुं मुहरत.
भर्तुस्थाना तुया नारी । गच्छंतु पितु मंदिरे ॥ देवसुप्ते शूक्र नष्टे । तत्र दोषो न दीयते ॥२०॥ हरि सुते धन मीने । शूक्र सन्मुख दक्षिणे । पति गृहे न गंतव्यं । गंतव्यं पितु मंदिरे ॥२१॥ पोनादि अमिपर्यंत । जाव तिष्टति चंद्रामा । तावत् शुक्रो भवत्यंधो। न दोषो सन्मुखेपि च दक्षिणे।।२२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org