________________
અથ શ્રી શુક્ર વિચાર તથા શુક્ર ઉગવાનું માસ ફળ. ( છપ ). अठ मास पुब्वइं दिन बारह । एह प्रमाणं अछई भृगुतारह ॥ नष्ट रहे तिहां दिवस बहूत्तरि ।
तामह गमण करे पच्छितरि ॥१५॥ दुनिसय सतसठि दिन । पश्चिमेषुक्कतब्वेण ॥ दह दिहावोलं करई । तह पुत्व दिसई उग्गई ॥१६॥
ભાવાર્થ –શુક જે દિશામાં ઉગે તે દિશામાં ગમન ન કરવું. સન્મુખ શુકમાં ચાલે તે આંખે નુકશાન થાય, જમણે શુક્ર હોય ને ચાલે તે અશુભ કાર્ય કરે, પાછળ તથા ડાબે શુક્ર હોય તે શુભ કરે. શુક્ર પૂર્વ દિશામાં ઉગે તે બસે ચેપન દિવસ પૂર્વ દિશામાં રહે પછી અસ્ત પામે. તે બે માસ તથા બાર દિન સુધી અસ્ત રહીને પછી પશ્ચિમ દિશાએ ઉગે. તે બને છપ્પન દિવસ ઉગેલે રહે, ને તેર દિન ત્યાં જ અસ્ત રહે ને પછી પૂર્વમાં ઉદય પામે. શુક્ર પૂર્વમાં ઉગેલે બસં બાવન દીવસ રહે પછી પૂર્વમાં અસ્ત રહે. તે પાંચ પખવાડીયાં ને ત્રણ દિવસ (૭૮ દિવસ) રહે. હવે બીજે પ્રકારે શુક્ર કહે છે. શુક્ર પૂર્વમાં ઉગેલે આઠ માસ ને બાર દિવસ રહે. અસ્ત બાર દિન પૂર્વમાં રહે, પછી પશ્ચિમમાં ઉગેલે બસે ને સડસઠ દીન રહે. તે પછી દશ દીન અસ્ત રહી પછી પૂર્વ દિશામાં ઉગે. એ ૧૦-૧૬. |
अथ श्री शुक्र उगवानुं मास फल. सवि सुख चित्त मासे । जिठे आणंद जलहि आसाढे ॥ बहू सीय पोस माहे । भाद्र वैशाखे पशु पीडा ॥१७॥ विग्गहकत्ति फगुण । मगसिरनिवभंगपरजदुहि आसो॥ अन्न महघ श्रावण । अच्छि भृगुएरिसं अंगं ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org