________________
અથ શ્રી વત્સ વિચાર.
(७३)
अथ श्री वत्स विचार. कन्यात्रये स्थिते । प्राच्यां धनुर्ष त्रये तुयाम्यायां ॥ मिन त्रये प्रतिच्यां रहै । मिथुन त्रये तुकोबेर्या ॥३॥ वत्सोभ्युदयतियस्मिन्न । सन्मुखं शस्यते प्रवास विधि ॥ चेत्यादिनांदारं । ना_दिनां प्रवेशंश्च ॥४॥ वत्सोतिय संक्रांति । कन्या तुल वृश्चिकेहिं उगए पुट्विं॥ धन मकर कुंभ दक्षिण पश्चिम मिनेहिच्छगवसहं ॥५॥ मिथुने कर्कटे सिंहो । उत्तर मुह वच्छवसइनहू ममणं॥ न हूं चेइ अधरवार । बिंबं न धरेइ निवेशं च ॥६॥ अमतो हरते आयु । पृष्टतो हरते धनं ॥ वाम दक्षिणतो पाच । सर्व कार्यार्थ साधकः ॥७॥ वत्साचार न जानंतो । गृह प्राकार मेव च ॥ कुलक्षयार्थ हानिश्च । सोग संतापकारकः ॥८॥ पंचशीर्ष त्रयं पुछ । नव नाभि पद षोडस ॥ त्रिणशतानिषष्टानि । शृंगः कर शतानि च ॥९॥
ભાવાર્થ-કન્યા, તુલા, વૃશ્ચિક સંકાંતીમાં પૂર્વ દિશામાં વસ્થ રહે છે. ધન, મકર, કુંભ સંકાંતીમાં દક્ષીણ દીશામાં વચ્છ રહે છે. મીથુન, કર્ક, સિંહ સંકાંતીમાં ઉત્તર દિશામાં વચ્છ રહે. છે. મીન, મેષ, વરખ સંક્રાંતીમાં પશ્ચિમ દિશામાં વચ્છ રહે છે. વચ્છ જે દીશામાં ઉગે તે દિશામાં સામું ગમન ન કરવું તથા મદિર, ઘર બંધાવવું હોય તે તે દીશામાં બારણું ન મુકવું. પુજા, પ્રદેશ, અનુષ્ઠાનાદિકમાં સન્મુખ ન બેસવું. એ પ્રમાણે વચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org