________________
( ૭૨) શ્રી નચદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ લા.
जो उगे सो पूव्वदिजे । इस छोडिने सृष्ट गणिजे ॥ जोसीएममझं पोआल । जिहांशनिश्चरतिहां वे काल ||१०० आदित्ये उतरे कालं । सोमे कालं च वायवे | भोमे च पश्चिमे कालं । बुधै नैऋत्यमेव च न गुरु दक्षिणां गच्छेत् । आमेयां शुक्रमेव च ॥ पूर्वं शनिश्चरेज्ञया । काल पास विनिर्दिशेत् ॥२॥
11211
ભાવા:-શુકલપક્ષમાં એકમથી, પૂર્વ દીશાથી અનુક્રમે ગણતાં આઠ દીશામાં આઠ કાળ પાસ આવે છે તે નીચે પ્રમાણે:--
શુકલપક્ષમાં એકમે પુર્વ દીશામાં કાળ, ખીજે અગ્નિ ખૂણામાં કાળ, ત્રીજે દક્ષીણુ દીશામાં કાળ, ચા છે. નૈઋત્ય ખૂણામાં કાળ, પાંચમે પશ્ચિમ દીશામાં કાળ, છઠ્ઠું વાયવ્ય ખણામાં, સાતમે ઉત્તરમાં, આઠમે ઈશાનમાં. એ પ્રમાણે ફરી કરી મુકતા જે તીથીએ જે ક્રીશામાં કાળ આવે તે દીશાવવી.હવે વાર કાળ પાસ કહે છે.
જે વાર વર્તમાન દીવસે હૈાય તે વાર પુર્વ દીશામાં મુકીને ગણવું. દીશી, વિદીશી ગણતાં ઇશાન ખૂણા વઈને જે દીશામાં શનીવાર ઢાય તે દીશામાં કાળ સમજવા. જેમકે, ગુરૂવાર છે તા તે ગુરૂવારને પૂર્વ દીશામાં મુકી ગણુતાં પૂર્વમાં ગુરૂ, અગ્નિમાં શુક્ર, દક્ષિણમાં શની, એ પ્રમાણે સમજવું કે ગુરૂવારે દક્ષીણ દીશામાં કાળ આળ્યે, અને એમ સર્વેમાં ગણી લેવું, કાળ પાસને ત્રીજો પ્રકાર હવે કહે છે.
રવિવારે ઉત્તર દીશામાં, સામવારે વાયવ્ય ખૂણામાં, મ ́ગળવારે પશ્ચિમ દીશામાં, બુધવારે નૈઋત્ય ખૂણામાં, ગુરૂવારે દક્ષિણ દીશામાં, શુક્રવારે અગ્નિ ખૂણામાં, અને શનીવારે પૂર્વ દીશામાં કાળ પાસ જાણવા. ૫ ૯૯-૧૦૨ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org