________________
અથ શ્રી સૂર્યના વાસા તથા કાલપાસ વિચાર.
( ૧૧ )
વળી કેટલાક આચાર્યાં એમ પણ કહે છે, કે દક્ષીણ, પશ્ચિમ દીશામાં સુર્ય નાડીમાં જવું હાય તેા જમણા પગ પ્રથમ ત્રણુ પગલાં સુધી ઉપાડી ચાલી જવું. ચદ્ર નાડીમાં પુ` તથા ઉત્તર દીશામાં જવું હોય તે! ડામા પગનાં ચાર પગલાં પ્રથમ ઉપાડી આગળ ચાલી જવું.
રાત્રીમાં ડાબી નાડી વહેતી હોય તે સારી જાણવી, અને દીવસમાં જમણી નાડી વહેતી હૈાય તે સારી જાણવી. વળી ચાલતી વખતે કોઇ વાજી'ત્ર વાગતું હોય અને તે વાજી ંત્રને સ્વર પુરા થયે પગ ઉપાડી મુકીએ તેા કામ સીદ્ધ થાય. એ સર શુકન કહીએ. ! ૯૦-૯૬ ॥
अथ श्री सूर्यना वासा विषे.
याम युग्मेषु राव्यांत । यामात्पूर्वादि गोरवि | यात्रा स्मिन् दक्षिणे वामे | प्रवेशे पृष्टके डयं ॥९७॥ न तत्रां गारकौ विष्टी । व्यतिपातो न वैधृति ॥ सिध्यंति सर्व कार्याणि । यात्रायां दक्षिणे रवौ ॥९८॥
ભાવાઃ—પુ દીશાથી એક એક પહેાર એક દીશા, વિદીશામાં સુર્ય રહે છે. તે ચાલવામાં તથા જાત્રામાં ડાબે) તથા જમણે। . સારી અને પુના તથા સન્મુખના વવા. ચાલવામાં ઉપરને બતાવેલે સૂર્ય હાય તે। સર્વ દોષ દૂર કરે છે. તે મગળ, વ્યતિપાત, વૈધૃત, ભદ્રા એ સર્વે દોષને દૂર કરી સર્વે કામની સીદ્ધ કરે છે. ! ૯૭-૯૮ ૫
अथ श्री काल पास विचार. प्रतिदिनमेकैकस्यां । दिशिपासः सन्मुखोस्य कालस्यात् ॥ प्राच्यां शुक्ल प्रतिप्रदा । मारभ्य ततः क्रमात्पास्यौ ॥९९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org