________________
(७०) श्री नस्य न याति लामो पुवुत्तर दिशि सुलं । हवइ गमण वजयं ॥ रवि नाडी दिशा शूलं । पश्चिम दक्षिण वजियंगमण।।१२।। शशिशूरवाम दाहिण । नाडी वहमाण शशी हवइ पुत्ती॥ रवि नाडी पुत्तरु भयं । गभविणा संसुए भणियं ॥१३॥ रइदाणे वहे नाडी । ससी तहइसुआउ कप्पति॥ सूरो नाडी पुत्तं । गम्भं न धरे इउ भएहि ॥१४॥
रवि बल ससि बल तमह बल। ताराबलंपमुह सव्व अवगणियं ॥ ससि सुर गहि असुरयं । ठवियं सो पयहि अग्गेहिं
॥९ ॥ नशे शशीवासर शूरं । गमणं करेइ वजइ तुरं ॥ जेजे वहइ पूरं । ते ते पय ठवियरिउ दूरं ॥९६।।
| ભાવાર્થ –ઘર પ્રવેશ, સારી વસ્તુ ગ્રહણ કરવામાં, નવિન વસ્ત્ર પહેરવામાં, રાજાને મુજરો કરવામાં, મીત્રતા કરવામાં અને ધર્મ કાર્યો કરવામાં ચંદ્રનાડી લેવી.
વિવાદ કરવામાં, વિદ્યા આરંભમાં, વિવાહમાં, વેપારમાં, ભેજન કરવામાં, અને સાંસારીક સુખમાં, સુર્યનાડી લેવી.
હવે નાડીની દીશાએ કહે છે. ચંદ્રનાડીમાં પૂર્વ તથા ઉત્તર દીશામાં ન જવું. સુર્ય નાડીમાં પશ્ચીમ તથા દક્ષીણ દીશામાં ન જવું. ચાલતી નાડીમાં પુત્ર પુત્રીનું પ્રશ્ન કરે તે સુર્ય નાડીને પુત્ર અને ચંદ્ર નાડીની પુત્રી કહેવી (સમજવી). સાંસારીક સુખમાં ચંદ્ર નાડીમાં પુત્રી ગર્ભ થાય, અને સુર્ય નાડીમાં પુત્ર ગર્ભ થાય.
સ્વરોદય જોઈને ચાલનારને કઈ પણ જાતના મુહૂર્ત કે ચંદ્ર . जवानी ४३२ नथी..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org