________________
અથ શ્રી અશોદય વિચાર. सूर्य प्रवाहे नहिं किंचिनापि ॥ प्रष्टुर्जयस्याबह माने भागे। रिक्ते तु भागे विफलं समस्तं ॥ ८९ ॥ ભાવાર્થ-સ્વરોદય એટલે નાસીકામાંથી વહેતે પવન. જમણી નાસીકામાંથી પવન નીકળતું હોય તે તેને સુર્યનાડી, ડાબીમાંથી વહેતું હોય તેને ચંદ્રનાડી અને બંનેમાંથી વહેતું હોય તે તેને સુષુણ્ણ કહે છે. હવે તેમાં પ્રથમ પરદેશ જતી વખતે જે નાસીકામાંથી પવન વહેતે હેય તેજ તરફને પ્રથમ પગ ઉપાડી-આગળ મુકીને ચાલવું, તેમજ ગામમાં પ્રવેશ કરતાં પણ તે જ પ્રમાણે પગ મુકો. જીત મેળવવાના કામમાં જવું હોય તે સુર્ય નાડી સારી સમજવી; પણ વિવાદ વખતે શત્રને જમણી બાજુ અથવા "ઠે રાખી વિવાદ કરે. વળી બીજી રીત કહે છે –
સ્થિર કામમાં ચંદ્ર નાડી વહેતી વખતે ચાલવું સારું છે. ઊતાવળા કામમાં સુર્ય નાડી ચાલવામાં સારી છે. સુષુણ્ણા નાડીમાં કેઈ કામમાં ચાલવું નહીં, માત્ર ધર્મધ્યાન કરીએ તે સારી રીતે થાય. વળી કોઈ પ્રશ્ન પુછે, કે અમુક કામ સિદ્ધ થશે ? તે જે નાડી વહેતી હોય તે તરફ ઊભે રહી છે તે સીદ્ધિ સમજવી, અને વિપરીત પુછે તે કાર્યની હાની સમજવી. . ૮૮-૮૯ છે
अथ श्री विशेष काम वार स्वरोदय विचार. गमणो गिहप्पवेशं । वच्छ संगाणं च सामि दंशणयं ॥ सहकम धम्मकारण। वामा शशि नाडि सुह भणिया।।९०॥ संग्रामे षुद्द कामे । विजारंभे विवाह विवहारं ॥ भोअण सुरइ पसंग्गे।दाहिण रवि नाडि सुह भणिया।।९१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org