________________
(૧૪) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો.
अथ श्री योगीनी, फल. योगीनी सुखदा वामा । पृष्टे वंछित दायनि ॥ दक्षिणे धन हताश्व । सन्मुखो मरणं प्रदा ॥७५॥
ભાવાર્થ-ડાબી ગીની સુખની આપવાવાળી છે, પુંઠની યેગીની મન વચ્છિત કાર્ય સિદ્ધ કરવાવાળી છે, જમણી ગીની ધનને નાશ કરવાવાળી છે, સન્મુખ લેગીની મર્ણત કષ્ટ આપવાવાળી છે. જે ૭૫ છે
अथ श्री ग्रहनां वाहननो विचार. रवि रिख सिरि धरियां । नाम रुषाय जो नई भागं॥ वियायां नव वाहण । लहियां फलहि सब्बाइं ॥७६॥
शशिरिख सिरि धरियां।
नाम रिखाय यजो नई भागं ॥ विवायं नव वाहण । लहिये फलहि सव्वाइं ॥७७॥ तिथी वारं च नक्षत्रं । नम नक्षत्र संयुतं ॥ . नव भिस्तु हरेत् भागं। शेष वाहन मुच्यते ॥७॥
ભાવાર્થ –સુર્ય નક્ષત્ર ૧૩ તથા ૧૪ દીવસનાં હેય છે. તે નક્ષત્રથી પિતાના નામ નક્ષત્ર સુધી ગણવું, અને જે આંક આવે તેને નવે ભાગતાં બાકી રહે તે વાહન સમજવું. તેમાં શની, રાહુ અને ગુરૂ એ ત્રણનું જાણવું. બીજા ગ્રહોને માટે ચંદ્રમાં જે નક્ષત્ર ઉપર જે દીવસે હોય તેથી નામ નક્ષત્ર સુધી ગણવું. તેને નવે ભાગ દેતાં બાકી રહે તે વાહન. તેમાં મંગળ, બુધ, રવી, શુક, એ ચાર ગ્રહનું વાહન જાણવું. હવે બીજી રીત ગણવાની કહે છે. જે દિવસે જે ગ્રહ જે રાશી ઉપર બેસે તે
તેને ન ભાઈ એ ત્રણ
થી નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org