________________
અથ શ્રી નવ ગ્રહના નવ વાહન અને તેનુ મૂળ,
(184) દીવસની તીથી, વાર, નક્ષત્ર અને પેાતાના નામના અક્ષર નાંખવા. એકમથી તીથી ગણવી, રવીવારથી વાર ગણવા, અશ્વનીથી નક્ષત્ર ગણવું, અને જે આંક આવે તેને નવે ભાગ દેતાં શેષ રહે તે वाहन ॥ ७६-७८ ।।
अथ श्री नव ग्रहना नव वाहन अने तेनुं फळ. खर हय गय मेशाय । जंबू सिंहे अकागमोराई ॥ हंसोयं नव वाहण | नारद पुछेइहरि कहियं ॥७९॥ लच्छी हीणं रासभं । धन लाभोहय गएहिसु अबहूअं ॥ मेसे मरणंकीरइ | जंबू सुह हरई सव्वाई ॥८०॥ सिंहो इपि सुण मरणं । कागो दुह कारई विसेसं ॥ मोराइं अध्थ लाभं । हंसो सुह सयण वढेइ ॥८१॥
भावार्थ:-- १. भर, २. घोडे, 3. हाथी, ४. मोडो, प. शियाण, ६ सिड, ७. अगडो, ८ भोर, ८. इस; मे नव વાહન અનુક્રમે સમજવા.' હવે તેનુ ફળ કહે છે;--
^^^^
ગધેડાનું વાહન હોય તેા લક્ષ્મીની હાની કરે, ઘેાડાનુ વાહન હાય તા ધનના લાભ કરે, હાથીનુ વાહન હેાય તે સુખ આપે, એકડાનું વાહન હોય તેા મણાંત કષ્ટ થાય, શિયાળનું વાહન હાય તા સુખનેા નાશ કરે, સિંહનું વાહન હેાય તા મરણ થાય, કાગડાનું વાહન હોય તેા ઝેરની ઉપાધી થાય, મારનુ વાહન ડાય તા ધનના લાભ થાય, હંસનુ* વાહન હોય તેા સુખ આપે. ૭૯-૮૧.
अथ श्री राहू विचार. अष्टासु प्रथमाद्येषु । प्रहराद्धेष्ट हर्नितां ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org