________________
* *
* * * * * * * * * *
*
*
* * * * * **,
vvvvv v
-
* અને
અથ શ્રી યોગીનીનાં નામ તથા વહન. (૬૩ ) अथ श्री योगीनीनां नाम तथा वाहन. प्राच्यां ब्रह्माणी। कौबेर्या माहेश्वरी ॥ आमेयो कौबेरी । नैरुत्यां नारायणी ॥ याम्या वाराही। वारुण्यां इंद्राणी ॥ वायव्यां चामुडा । इशाने महालक्ष्मी । योगिनी तिथी संप्राप्तं । संग्रामे सन्मुखी त्यजेत् ॥७३॥ योगिनी नाम धज धर्मोस्तथा सिंहो । स्वांन वृषभ खरो गजा ॥ ध्वांक्षश्चैव क्रमेणैव । क्षेत्रपाला प्रकिर्त्तिता ॥७॥ ભાવાર્થ–પુર્વ દીશામાં મેગીની બ્રહ્માણી નામે છે. પશ્ચિમ દિશામાં ચગીની મહેશ્વરી નામે છે. અગ્નિ ખૂણામાં ભેગીની કુબેરી નામે છે. નૈઋત્ય ખૂણામાં ભેગીની નારાયણ નામે છે. દક્ષિણ દિશામાં મેગીની વારાહી નામે છે. ઉત્તર દિશામાં ગીની ઈંદ્રાણી નામે છે. વાયવ્ય ખૂણામાં યેગીની ચામુંડા નામે છે. ઈશાન ખૂણામાં યોગીની મહાલક્ષ્મી નામે છે. પરદેશ જવામાં જમણી તથા સન્મુખની ગીની ત્યજવી.
અથ શ્રી ચગીનીનાં વાહનનાં નામ, ૧. ધ્વજ, ૨. ધર્મ, ૩. સિંહ, ૪. ધાન, ૫. વૃષભ, ૬. ખર, ૭. હાથી, ૮. ધવંશઃ એ આઠ ચગીનીનાં વાહન પુર્વ દિશાથી અનુક્રમે ગણી લેવા. ૭૩-૭૪ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org