________________
શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લા.
पश्विमे श्रवणा मकरा सगमणा । हरिहर बंभ पूरंदर निचे मरणा
યાદ્દા
ભાવાર્થ:—ઉત્તર દીશામાં હસ્ત નક્ષત્રમાં ન જવું. ચિત્રા નક્ષત્રમાં દક્ષીણ દીશામાં ન જવું. પુર્વ દીશામાં રૈાહિણી નક્ષત્રમાં ન જવું. પશ્ચીમ દીશામાં શ્રવણ નક્ષત્રમાં ન જવુ'. એ જાય તે બ્રહ્મા, ઇંદ્ર પણ તેને માતથી બચાવે નહી. નિશ્ચે મૃત્યુ થાય. ૫દા કેટલાક આચાર્યને નક્ષેત્ર ળમાં નીચે પ્રમાણે મત છે. ज्येष्टा भद्रपदा पूर्वा । रोहिणी उत्तराफाल्गुणी ॥ पूर्वादिषुक्रमात् कीला । गतस्येतेषु नागतः ॥७०॥
ભાવાર્થ :—જ્યેષ્ઠામાં પુર્વ દીશામાં ન જવું. પુર્વાભાદ્રપદમાં દક્ષીણ દીશામાં ન જવું. રાહિણીમાં પશ્ચીમ દીશામાં ન જવું. પુર્વાફાલ્ગુણીમાં ઉત્તર દીશામાં ન જવું. એ પ્રમાણે જો જાય તે પા ન આવે, એમ કેટલાક આચાર્યં કહે છે. ! ૭૦ ॥ अथ श्री योगिनी विचार.
( ૬૨ )
पूर्वि पडिवा नवमि । तइ अएगारसी अग्गीअ || दाहिण पंचम तेरसि । बारसि चउच्छीय नेरइए ॥ ७१ ॥ पश्चिम छठ्ठी चउदशी । सप्तमि पार्ड पुनवायवे कूणे ॥ दशमि बिया उत्तर | अठमि अमावस ईसा ॥ ७२ ॥
ભાવા:–એકમ, નામે પુર્વ દીશામાં યાગીનીનુ ઘર જવું. ત્રીજ, અગીઆરશે અગ્ની ખૂણામાં યાગીનીનુ ઘર જાણવું. પાંચમ, તેરશે દક્ષીણુ દીશામાં ચેાગીનીનું ઘર જાવું. ચેાથ, ખારશે નૈઋત્ય ખૂણામાં યાગીનીનુ ઘર જાણવું. છઠ્ઠું, ચાદશે પશ્ચિમ દીશામાં યાગીનીનુ ઘર જાણવું. સાતમ, પુનમે વાયવ્ય ખૂણામાં ચેાગીનીનુ ઘર જાણવું. બીજ, દશમે ઉત્તર દીશામાં ચગીનીનું ઘર જાણવું. આમ, અમાસે ઈશાન ખૂણુામાં યાગીનીનુ ઘર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org