________________
( ૧૦ )
શ્રી નરચંદ્ર જૈન
તિ
ભાગ ૧ લો.
गुल राउत दहीं गुरुवारई । राइ चावो शुक्रवारे ॥ जो शनिश्चर विडंगमचावई ।
સર્વે જ્ઞા વરે ઘરિગાવવું છે ઘર | આ ભાવાથ–દશાશૂળ સન્મુખ જરૂરીઆત કામ માટે જવું પડે તે નીચેની ચીજને ઉપયોગ કરી જવામાં દશાશુળને દોષ નથી.
રવીવારે તાંબુલ (પાન) ખાઈને જવું. સમવારે દર્પણમાં મુખ જોઈને જવું. મંગળવારે ધાણા ખાઈને જવું. બુધવારે મેળ ખાઈને જવું. ગુરૂવારે દહીં ખાઈને જવું. શુક્રવારે રાઈ ખાઈને જવું. શનિવારે વાવડીંગ ખાઇને જવું.
એ પ્રમાણે વાર પ્રમાણે શુકન સાંધીને જાય તે કાર્યની સીદ્ધિ થાય. ૬પ છે
अथ श्री विदिशा दिशाशूल विषे. मंगले मारुते शूलं । इशाने बुध शनिश्चरौ । नैरुते शूक्र सूर्यास्यां । आमेयो गुरु सोमयो ॥६६॥ - ભાવાર્થ –મંગળવારે વાયવ્ય ખૂણામાં દશાશૂળ હોય છે. બુધવારે, શનીવારે ઈશાન ખૂણામાં દશાશુળ હોય છે. શુકવારે, રવીવારે નિત્ય ખૂણામાં દશાશુળ હોય છે. ગુરૂવારે, સેમવારે અગ્નિ ખૂણામાં દશાશુળ હેય છે. જે દર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org