________________
( ૧૬ )
શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ લા.
મડલીક રાજાને દીવસ દસ સુધી પ્રસ્થાન રહી શકે. સામાન્ય રાજ્યને સાત દીવસ સુધી રહી શકે. બીજા સર્વે લેાકેાને પાંચ દીવસ સુધી રહી શકે. ઉપરના દીવસેાની અંદર અવશ્ય તેને ગમન કરવું જોઇયે. વળી કેટલાક આચાર્યાં એમ પણ કહે છે કે પાંચસે ધનુષ્ય વેગળું મુકવું જોઇયે તે ઉત્તમ છે, સેા ધનુષ્ય મધ્યમ છે, અને પચાસ ધનુષ્ય સાધારણ છે.
પ્રસ્થાન ગમન કરવામાં બુધ, સામ, શુક્ર, ગુરૂ એ વાર સારા છે. ગમનમાં પુનમ, અમાવાસ્યા, મન્ને પક્ષની ચાદશ એ તીથીએ અવશ્ય વવી. ૫ ૫૨-૫૫. I અથ શ્રી પરદેશ ગમન પ્રસ્થાન યંત્ર.
૧૦ દિન સુધી રાખે. છત્રપતિ રાજા.
૭ દિન સુધી રાખે.
૧૦ ધનુષ્ય ઉપરાંત ૫૦૦ ધનુષ્ય મુકવુ. માંડી.
+
૧૦ ધનુષ્ય ઉપરાંત ૫૦૦ ધનુષ્ય મુકવું,
માંહી.
૧૦ ધનુષ્ય ઉપદંત ૫૦ ધનુષ્ય
મુકવુ.
માંડી.
૫ દિન સુધી રાખે.
Jain Education International
માંડલિક રાજા.
પા
अथ श्री गमन नक्षेत्र विचार. अश्वनी पुष्य रेवत्यां । मृगो मुलं पुनर्वसु ॥ हस्त जेष्टानुराधास्युं । यात्रायै तारकाबलं विशाखा द्यूतरातिख । तथाद्रा भरणी मघा ॥ अश्लेषा ऋतिकाचैव । मृत्युवैतासु मध्यमा ॥५७॥ रोहिणी त्रिणी पूर्वाणि । स्वाति चित्रा च वारुणी ॥ श्रवण तथा धनिष्टा च । प्रस्थाने मध्यमास्मृता ॥ ५८ ॥
ભાવાર્થ:—અશ્વની, પુષ્ય, રેવતી, મૃગશર, મુળ, પુન સુ, હસ્ત, જ્યેષ્ટા, અનુરાધા એ નવ નક્ષત્ર ગમન કરવામાં સારાં છે.
For Private & Personal Use Only
સામાન્ય પ્રા
www.jainelibrary.org.