________________
અથ શ્રી પરદેશ ગમન પ્રથાન પ્રમાણુ.
(44)
ભાવા—ક સંક્રાંતી સેામવારી બેસે તે વીશ વસાનુ વર્ષ જાણવું; એટલે તે સારૂં' જાણવું. કર્ક સક્રાંતી રવીવારી એસે તે દશ વશાનું વર્ષ જાણવું; એટલે તે મધ્યમ છે, મગળવારે બેસે તે આઠ વશાનું વર્ષ જાણવું. તે મધ્યમ છે. બુધવારે મેસે તેા ખાર વશાનુ જાણ્યું. તે સાધારણ છે. ગુરૂવારે તથા શુક્રવારે બેસે તે અઢાર વશાનું વર્ષ જાણવું. તે સારૂં છે. શનીવારે બેસે તા હળાહળ કાળ સમજવા. ॥ ૫૧. ૫
अथ श्री परदेश गमन प्रस्थान प्रमाण. प्रस्थान मुर्द्ध मुदितं दशकार्द्धनुना । मर्घाग्नु शतक पंचकतश्रुभाय ॥ तत्रेव मंडलिक भूपति शेष लोके । स्छेयेतु सप्त दश पंच दिपा क्रमेण प्रस्थान मारुरूद्धनुषां शतानि ॥ पंचात्रके विधनुषा शतार्द्ध ॥ स्वस्थांन गस्या दशभिर्द्धनुर्भि ॥ गतः खलु प्रस्थीत एव मन्ये बुधेदुश्रुक जिवानां । दिन प्रस्थानमुत्तमं ॥ पुर्णिमाया अमावास्यां । चतुर्दश्यां च नैष्यति ॥५४॥ पुर्णिमायां न गतव्यं । व्यासस्य वचनं यथा ॥ शुक्ला वा यदि वा क्रश्ना । वर्जरिया चतुर्दशि ॥ ५५ ॥
-॥५३॥
ભાવાર્થ:—પોતાના ઘરથી પ્રસ્થાનું દશ ધનુષ્ય એટલે ચાલીસ હાથ દુર મુકવું. તે ઉપરાંત પાંચસો ધનુષ્યની અંદર મુકવું; તેા કા સીદ્ધી થાય. હવે તેના દીવસ કહે છે.
Jain Education International
॥५२॥
For Private & Personal Use Only
• www.jainelibrary.org