________________
અથ શ્રી ન ચાલવાના નક્ષત્રાના વખત વિષે.
( ૧૭ )
વિશાખા, ત્રણ ઉત્તરા, આર્ટ્ઝ, ભરણી, મઘા, અશ્લેશા, કૃતિકાએ નક્ષત્રામાં ગમન કરે તે મરણુ થાય; માટે તે ત્યાગ કરવાં.
invil
રાહિણી, ત્રણ પુર્વા, સ્વાંતી, ચિત્રા, સતભિષા, શ્રવણુ, ધનિષ્ઠા, એ નક્ષત્રા ચાલવામાં મધ્યમ છે. ૫ ૫-૫૮. ૫ अथ श्री न चालवाना नक्षत्राना वखत विषे. ध्रुवै मिर्न पूर्वाह्ने । क्रूरैर्मध्यं दिनेनभिः || अप्रां न च क्षिप्रैः । प्रदोषे मृदुभिर्न च निशीत कालेनो तीक्ष्णै । निशांते च चरेनहि ॥ તળે । જ નાદ दिने शुभे दिवा यात्रा । यात्रा निशितुभे शुभे ॥ ६० ॥ ભાવાર્થ:—-ત્રણ ઉત્તરા, રાહિણી, વિશાખા, કૃતિકા, એ નક્ષેત્રામાં સવારથી મધ્યાન સુધી ન ચાલવું. મઘા, ત્રણ પુર્વા, ભરણી એ નક્ષેત્રમાં મધ્યાન વેળાએ ન ચાલવું. પુષ્ય, હસ્ત, અશ્વની, અભિજીત, એ નક્ષેત્રમાં પાછલે પાહારે ન ચાલવું. ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશર એ નક્ષત્રમાં સંધ્યા વખતે ન ચાલવું. અશ્લેષા, જ્યેષ્ટા, આર્દ્રા, મુળ એ નક્ષત્રમાં મધ્ય રાત્રીએ ન ચાલવું. સ્વાંતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, સતભિષા એ નક્ષત્રમાં પરોઢીએ ન ચાલવું. પરદેશ જવામાં વારના વિચાર–સામ, બુધ, ગુરૂ, શુક્ર એ વાર ચાલવામાં સારા છે, અને મંગળ, શની, રવી એ વાર ચાલવામાં સારા નથી. વિશેષમાં પરાઢીએ તા જેવા. ૫ ૫૯ ૬૦. !!
મ.
શ. ઊ. ઊ. ઊ. વિ. રૃ. સવારથી મધ્યાન્ સુધી ન ચાલવું. પૂ. પૂ. ભ. એ નક્ષત્રમાં ખપેારે ન ચાલવું. પુષ્ય. હું. અ. અભિ. એ નક્ષત્રમાં પાછલે પહેારે ન ચાલવું. ચિ. ઋતુ. રેવ. મૃગ, એ નક્ષત્રમાં સંધ્યા વખતે ન ચાલવું. અચ્છે. જયે. આદ્રા. મૂલ, એ નક્ષત્રમાં મધ્યરાત્રીએ ન ચાલવું. સ્વાં. પૂન. શ્ર. ધનિ. સત, એ નક્ષત્રમાં પરાઢીએ ન ચાલવું.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org