________________
અથ શ્રી કર્ણ વિશે.
(४७) अथ श्री कर्ण विषे. कृश्न चतुर्दश्यर्द्धा । धूवाणि शकुनानिश्चतुपदनागं ॥ किस्तुघ्नमपि प्रतिप । तिथ्यर्द्धादथ बवादिनि ॥३२॥
ભાવાર્થ –કૃષ્ણપક્ષની ચિદશના ઉત્તર દળમાં શકુની કર્ણ આવે, અમાવાસ્યાના પહેલા દળમાં ચતુષ્પદ કર્ણ આવે, બીજા દળમાં નાગ આવે, અને શુકલપક્ષની એકમને દીવસે પહેલા દળમાં કૌતુક્ત આવે તે એ કર્ણ સ્થિર જાણવા. એકમને પાછલા દળમાં બવાદિ કમવાર આવે. ૩રા
अथ श्री कर्ण गणवानी रीती. अतिति तिथयोर्दिगुणी । शुक्ल प्रतिपदादितः॥ एकोना सप्त हुता । शेष करणं बवादिकं ॥३३॥
ભાવાર્થ –ગયેલી તીથીને બમણી કરવી, શુકલપક્ષ પ્રતીપદાને આદી લઈને તેમાંથી એક એક કર, સાતને ભાગ છે, અને શેષ રહે તે બવારી કર્ણ જાણવા, છે ૩૩. !
अथ श्री कर्णनां नांम. बव बालव कौलव तेतलाय । गीर वणिज वीष्टि संज्ञानि ॥ सप्तःकरणानि पुनः पुन । रिहतिथ्यर्द्ध प्रमाणानि
॥३४॥ पा:-१. ५१, २. मासव, 3. अस१, ४. तेल, ५. २, ६. Nar, ७. वीटी; मे सात ४ य२छे. ते मे એક દિવસમાં બબે કર્ણ આવે છે. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org