________________
( ४८ ) श्री नस्य । ज्योतिष भाग १ . अथ श्री उपर कहेलां कर्णमां शुं शुं काम
कर तथा न करवू ते विषे. पौष्टिक स्थिर शुभानि बवाख्यो । बालवेधी जहितान्यपि कर्मा ॥ कौलवे प्रमदा मित्र विधानां । तेतले शुभ गजाश्रय कर्मा
॥३५॥ गरेच बिजाश्रय कर्षणानि । वाणिर्य विस्थैर्य वणि क्रियाश्च ॥ न सिद्धि माइंति कृतश्च विघ्न । विषारा विघातादिषु सिद्धि कर्म ॥३६॥ मंत्रोषधा निशकुलानि सपौष्टिकानि । गो विप्र राज्य पितृ कर्म चतुष्पदेषु ॥ सौभाग्य दारुणति भ्रूव कर्म नागे । किस्तुघ्न नानि शुभ पौष्टिक मंगलानि ॥३७॥
ભાવાર્થ – પિષ્ટિક કમ, સ્થિર કમ એટલે ગૃહારંભ, વાવ, કુવા, તળાવ, ધર્મશાળા, આદિ આશ્રમ તથા સ્થિર શુભ કર્મો બવ કર્ણમાં કરવાં; બાલવ કર્ણમાં બ્રાહ્મણને પ્રીતિથી દાન પુન્યાદિ શુભ કામ કરવાં; કૌલવ કર્ણમાં સ્ત્રીની મીત્રાઇ કરવી, તથા મિત્ર સાથે પ્રીતિ કરવી, તિતલ કર્ણમાં શુભ કર્મ કરવાં તથા કેઈની નેકરી ચાકરી કરવી, ગીર કર્ણમાં બીજ રોપવા તથા ખેતી કરવી; વણું જ કર્ણમાં વેપારાદિ કામ કરવાં, વિષ્ટી એટલે ભદ્રામાં કઈ પણ કામ કરેલું સીદ્ધ ન થાય પણ દુષ્ટ કામ કરવામાં પુષ્ટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org