________________
( ૪ ) શ્રી નચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ સૈા
ભાષા :—(ભદ્રા તીથી) બીજ, સાતમ, ખારશ; રવી, શની, મંગળવાર ક્રમવાર હાય તયા કૃતીકા, પુનર્વસુ, ઊત્તરાષાઢા, પુર્વા ભાદ્રપદ એ ત્રણે એકી દીવસે હોય તે તે ત્રપુષ્કર યાગ
કહેવાય છે.
ખીજ, રવીવાર ને મઘા નક્ષત્ર હોય; સાતમ, શનીવાર ને ચિત્રા નક્ષત્ર હોય; બારશ, મગળવાર ને ધનિષ્ઠા નક્ષત્ર હોય તે યમલયેગ જાણવા It ૩૦ ॥
શ્રી પુષ્કર ચેગ યત્ર.
રવી. | સા.
*
.
७
પુ.
મ. હું વાર.
૧૨ તીથી
પૂર્વા
ભા.
ઉત્તરા.
શ્રી યમલ યોગ યંત્ર.
રવી. શની. મ ંગળવાર.
૧૨ તીથી
મધા. ચિત્રા. ધનિષ્ઠા નક્ષત્ર.
अथ श्री त्रीपुष्कर, यमल योग तथा पंचक फळ विषे.
Jain Education International
જ
पंचके पंच गुणितं । त्रिगुणं च त्रिपुष्करे ॥ यमले द्विगुणं सर्वं । हानि वृव्यादिकं मतं
॥३१॥
ભાષા :-પચકમાં બાળક જન્મે તે પાંચ બાળક સુધી તેવુંજ થાય, અને પંચકમાં મરણ થાય તે પાંચ મરણ થાય. ત્રીપુષ્કરમાં પુત્ર થાય તેા ક્રમવાર ત્રણ પુત્ર થાય, અને કન્યા જન્મે તે ક્રમવાર ત્રણ જન્મે, અને મરણ પણ ત્રણુ થાય. આભૂષણ વિગેર કરાવે તાપણ ત્રણ થાય. એમજ યમલ યેાગમાં પશુ ઉપર કહ્યા પ્રમાણે અમે અમે કામની હાની તથા વૃદ્ધી સમજવી. ૫૩૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org