________________
( ૨ ) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે. ઘેડા વિગેરે પિતાને ઘેર આવ્યા હોય તે રહેવા પામે નહિ, અને રહે તે દુઃખદાઈ થાય. ગંડાંતમાં જન્મે તે જીવે નહીં. જીવે તે માતા-પિતાને કષ્ટ આપનાર અથવા કુળને ક્ષય કરનાર થાય. પણ વિશેષમાં તે માણસ આગળ જતાં ઘણા હાથી, ઘોડા, વૈભવ, રાજ સન્માન સુખ ભોગવે. વિશેષ વળી ગડાંતગ વિષે કહે છે.
રેવતી નક્ષેત્રની છેલ્લી એક ઘડી અને અશ્વિનીની પહેલી એક ઘડી તે પણ ગંડાંત એગ કહેવાય છે. અલેષાની છેલી એક ઘડી તથા મઘાની પહેલી એક ઘડી તે પણ ગંડાંત કહેવાય છે. જ્યેષ્ટાની છેલ્લી એક ઘડી, મુળની પહેલી એક ઘડી એમ બન્ને ઘડી ગંડાંત એગ થાય તેમાં રેવતી ગંડાંતમાં બાળકને જન્મ થાય તે માતા પિતાને નાશ કરે, અશ્લેષા ગંડાંતમાં જન્મે તે મેટા ભાઈને નાશ થાય, જયેષ્ટા ગંડાંતમાં જન્મે તે પિતાને નાશ કરે, અને ત્રણે ગડાંતમાં જન્મે તે ધનને નાશ કરે.૧૯-૨૧
ગડાંત ચોગનું યંત્ર. વાર નક્ષેત્ર ગડાંતોગનું યંત્ર
નક્ષેત્ર મંડાંત અશ્લેષા
છા રેવતી રે ઘડી નક્ષેત્ર અને સત કૃતિકા ૧૦ ૧૫ ૧ ધડ તિથી ૨૭
તિથી ગંડાંત ૫
કર્ક
વૃશ્ચિક મિન ને ઘ. વાર . શ. મં
રવિ
अथ श्री नक्षेत्र पंचक विषे. धनिष्टा पंचके वा । तृण काष्टादि संग्रह ॥ શથ્થા સન હિજ યાત્રામાં મૃત્યુવાર્થ વૃદમાં રરા
वासवोत्तर दलादि पंचके । याम्य दिग्गमने गेह गोपनं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org