________________
અથ શ્રી ચંદ્રમાની બાર પ્રકારની અવસ્થા વિષે. ( ૩ ) प्रेतकार्य तृण काष्ट संग्रहः ।
शयका वितनादि वर्जयेत् ॥२३॥ धनिष्टा धन नाशाय । शतभिषा प्राणघातक ।। पूर्वाभिः राजदंडंतु । उत्तरा मरणं धूवं ॥२४॥ अमि दग्ध चरे वत्यौ । इत्येते पंच वर्जिता ॥ सर्वे कार्येषु हीनेषु । पंचकं परिवर्जयेत् ॥२५॥
ભાવાર્થ –ધનિષ્ઠા આદિ લઈને રેવતી નક્ષેત્ર સુધી પાંચ નક્ષેત્રમાં પંચક કહેવાય છે. પંચકમાં તૃણુ, કાષ્ટને સંગ્રહ ન કર; શય્યા, પલંગ આદિ ન કરવા તથા દક્ષિણ દિશામાં ગમન કરવું નહી ઘર બંધાવેલું હોય તેને ઢાંકવું નહીં, પ્રેતક્રિયા કરવી નહીં, તનવું ઘર બાંધવાનું મુહુર્ત એટલે આરંભ કરવું નહીં.
ધી ના બે પાયા જાય ત્યારે પંચક બેસે. તે રેવતીના અંત સુધી છે.ચક રહે છે. એ પંચકમાં ઉપરનાં કામ કરવાં નહીં, અને તે કામ કરે તે તેનું ફળ શું થાય તે કહે છે. ધનિષ્ટામાં કરે તે ધનને નાશ થાય, શતભીષામાં કરે તે મૃત્યુ કરે, પુર્વાભાદ્રપદમાં કરે તે રાજા તરફથી ઉપાધી થાય, ઊત્તરાભાદ્રપદમાં કામ કરે તે નિશ્ચ મરણ થાય, ને રેવતીમાં કરે તે અગ્નિને ભય થાય માટે નક્ષત્ર પંચકને ત્યાગ કરે. જે ૨૨-૨૫ છે अथ श्री चंद्रमानी बार प्रकारनी
अवस्था विषे. प्रवासो नष्ट मरणं । जया हास्य रितिवस्था । क्रीडा निद्राथ भुक्ताश्च । जरा कंपोथ सुस्थिता ॥२६॥ राशि भागो द्वादशां सौ । विभागा द्वादशाप्यमु ॥ भुक्तवस्था शशीतासां । स्वनाम सदृशं फलं ॥२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org