________________
અથ શ્રી વિજય, સંવર્તક અને કાળની યોગ.
(
૫ )
આવી હોય તે વજપાત પેગ જાણ. એ રોગમાં ગઢ, કીલ્લા, મકાન, મઠ, મંદિર, બંધાવે તે તેના ઉપર પથ્થર પ્રમુખને પ્રહાર પડે, માટે તે એગ ભજવે. : છા
૩થ શ્રી વિના જ વિ. दो प्रहरी घटिकाहिनौ । दो प्रहरी घटिकाधिकौ ॥ विजयोनांमयोगोयं । सर्व कार्या प्रसाधकः ॥९८॥ - ભાવાર્થ –વિજયગ નિત્ય આવે છે. તે એવી રીતે કે દરરોજ બપોરે તેની ગણત્રી. દીવસના ચાર પહોર તેના પહેલાં બે પહોરની છેલ્લી ઘડી તથા બીજા બે પહોરની પહેલી ઘડી એ બે ઘડી વિજયોગ છે. તે યુગમાં સર્વ કાર્યની સીદ્ધિ થાય. તે વિજય યોગ રાજદ્વાર, દેવ દરબારમાં સર્વ લોકોએ માનવો એવું શાસ્ત્રનું વચન છે. છેલ્લા
अथ श्री संवर्तक योग विषे. प्रतिपत् तृतियाज्ञेन । सप्तम्यां शनिसूर्ययो । षष्टयां गुरु दितियायां। शुकौ संवर्तको भवेत् ॥१९॥
ભાવાર્થ –પડે, ત્રીજ ને બુધવાર હોય, સાતમને શનીવાર તથા રવીવાર હોય, છ ને ગુરૂવાર હેય, બીજ ને શુક્રવાર હોય તે સંવર્તક ગ જાણો. એ વેગ ચોમાસાની ઋતુમાં હોય તે વરસાદનો યોગ સારો સમજવો. ફ્લા
अथ श्री कालमुखी योग विषे. अनुराधा द्वितिया च । तृतिया उत्तरात्रयं । पंचमि मघा संयुक्ता । हस्ते मूले च सप्तमि ॥१०॥ षष्टी रोहिणी काचैव । चित्रा वांति त्रयोदशी ॥ एषु योगेषु यत् कर्म । षष्ठे मासे मृति ध्रुवं ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org