________________
( ૩૪ ) શ્રી નચંદ્ર જૈન યાતિ ભાગ ૧ લે.
अथ श्री उत्पात, मृत्यु, कांण योग विषे. विशाखात्रयमादित्यं । पूर्वाषाढात्रयं शशि || धनिष्टादि त्रयं भौमे । बुद्धे स्यात् रेवतित्रयं ॥ ९४ ॥ रोहिण्यादित्रयंजीवे । पुष्यत्रयं च भार्गवे ॥ त्रयमुत्तराफाल्गुण्यां | शनिवारे विवर्जयेत् ॥९५॥ विशाखादि चतुष्केषु । भास्करादौक्रमेण च ॥ उत्पात मृत्युकांणाच । मृत्यु योगा प्रकिर्त्तिता ॥ ९६ ॥
ભાવાર્થ:—રવીવારે વિશાખા નક્ષત્ર હાય તે! ઉત્પાત ચેાળ જાવે. રવીવારે અનુરાધા હોય તે મૃત્યુ યોગ જાગુવે. રવીવારે જ્યેષ્ઠા હાય તા કાંણુ ચેગ જાણવા. એવી રીતે સેામવારે પુર્વાષાઢાથી ત્રણુ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણા ચેત્ર આવે, મગળવારે ધનિષ્ઠા નક્ષત્રથી વણ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ તથા કાંણુ ચેગ આવે, બુધવારે રેવતી નક્ષત્રથી ત્રણ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણુ ચેગ આવે, ગુરૂવારે રાહિણી નક્ષત્રથી ત્રણુ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણુ ચેગ આવે, શુક્રવારે પુષ્ય નક્ષત્રથી ત્રણ નત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંશુ ચૈત્ર આવે, શનીવારે ઉત્તરાફાલ્ગુણી નક્ષત્રથી વધુ નક્ષત્રમાં ક્રમવાર ઉત્પાત, મૃત્યુ, તથા કાંણુ ચેાગ આવે. એ ચેગમાં શુભ કામ કરવું નહીં. ॥ ૯૪-૯૬ ॥
अथ श्री वज्रपात योग विषे.
हस्त मुलं मघा रोहे । अनुराधा उत्तरात्रयं ॥ वज्रपात क्रमात् सप्त | पंचतुर्य द्वित्रिके तिथौ ॥९७॥
ભાવાથ-પુસ્ત, મુળ, મધા, રાહિણી, અનુરાધા, ત્રણ ઉત્તરા; એ નક્ષત્રમાં ક્રમવાર સાતમ, પાંચમ, રોાથ, ખીજ,
ત્રીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org