________________
અથ શ્રી અમૃત સિદ્ધિ યુગ,
गुरु च कृतिका ब्रह्मवति शुक्रे । शनौ च हस्ते यम घंट योगः ચમકંટેમતેમૃત્યુ । બુઢાર ગૃહૈ ॥ कर्तुमृत्युप्रतिष्टायां । शिशुजातो न जीवती
( ૩૩ )
॥१२॥
ભાવાર્થ-રવિવારે પદર ઘડી, સોમવારે તેર ઘડી, મગળવારે અઢાર ઘડી, બુધવારે એક ઘડી, ગુરૂવારે સાત ઘડી, શુક્રવારે સાત ઘડી, શનીવારે સાત ઘડી, એટલી એટલી ઘડી યમ ઘંટની છે, તે ત્યાગ કરવી, તે યમઘંટ કયારે આવે છે તે કહે છે. રિવવારે મઘા નક્ષત્ર હોય, સોમવારે વીશાખા હાય, મગળવારે આર્દ્ર હોય, બુધવારે મુળ હોય, ગુરૂવારે કૃતિકા હાય, શુક્રવારે રહિણી હાય, અને શનીવારે હસ્ત હોય તે યમઘ'ટ ાણુવા, એ યમઘંટ યાગમાં ગામ જાય તેા મરણ થાય, લગ્ન કરે તેા મૂળનો નાશ થાય, પ્રતિષ્ટા કરે તે તે કરનાર મરું, અને પુત્ર જન્મતા મરણ પામે. ॥ ૯૦-૯૨. In
Jain Education International
મા
अथ श्री अमृत सिद्धि योग विषे. आदित्य हस्तो गुरुणा च पुष्यो । बुधानुराधा शनि रोहिणी च ॥ सोमेन सोम्या भृगु रेवति च । भौमाश्विनीचामृत सिद्धि योगाः
॥ ૨૩ ॥
ભાવાથ ઃ——રવિવારે હસ્ત નક્ષત્ર હોય, ગુરૂવારે પુખ્ય હાય, બુધવારે અનુરાધા હાય, શનીવારે રાહિી હાય, સામવારે ભૃગશર હાય, શુક્રવારે રેવતી હાય, અને મગળવારે અશ્વિની ડાય તે અમૃત સીદ્ધિ યાગ જાવે. એ યાગમાં કામ કરે તે સીદ્ધ
થાય. ! ૯૩ !!
For Private & Personal Use Only
www.jainelibrary.org