________________
( ३२ ) श्री नस्यद्र जैन ज्योति मा १ वा.
भावार्थ:-ते२१, साम, याथ, नाम, यश येसी તીથીમાં ગુરૂવાર તથા શનીવાર આવે તથા કૃતિકા, આકા, અલેષા, ઉત્તરા ફાલગુણી, સ્વાતિ, જયેષ્ટા, ઉત્તરાષાઢા, અભિષા, રેવતી એવી રીતે કૃતિકાથી બન્ને નક્ષત્ર મુકીને એ નક્ષત્ર તથા વાર ઉપર કહ્યા પ્રમાણે તીથી સાથે હોય તે સ્થિવર પેગ જાણ. એવી રીતે સ્થિવર યોગમાં ઔષધ કરે તે રોગ જાય. એ બીના ગને યંત્રમાંથી જોઈ લેવી. ૫ ૮૭ |
अथ श्री कर्क योग विषे. षष्टितु शनिवारेण । शुक्रेणैवतु सप्तमि ॥ अष्टमि गुरुवारेण । नवमि च बुधैः पुन ॥८॥ दशमि भुमि पुत्रेण । सोमे एकादशीस्तथा ॥ सूर्येण दादशि प्रोक्ता । कर्कयोगा प्रकिर्त्तिता ।।८९॥
ભાવાર્થ-છઠ ને શનીવાર હેયસાતમ ને શુક્રવાર હોય, આઠમ ને ગુરૂવાર હેય, નેમ ને બુધવાર હય, દશમ ને મંગળવાર હોય, અગીયારશ ને સોમવાર હોય, બારશ ને રવિવાર હોય તે ક ગ જાણ. . ૮૮-૮૯
अथ श्री यम घंट योग विषे. सूर्येपंचदशात्रयो दशमि । तासोमेकुजेष्टादश । एकासोमसुते गुरु मुनि । समा शुक्रे तथा सप्तकं ॥ त्याज्यासूर्य सुते तथैव । घटिका सप्ताधिकानो पुनः। ख्यातोयां यमघंटयोग।कलितं कालो विवज्यों बुधैः९०
मघार्कवारे शशिने विशाखा । आद्रा कुजे सोमे सुते च मूलं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org