________________
અથ શ્રી કાળ વેળા.
ઊપરના ત્રણ ચેાગતું ઉદાહરણ નીચે પ્રમાણે:—— રવીવારથી શનીવાર સાતમે થયે માટે સાતમું મુહુરત કુલીક આવે. રવીવારથી ગુરૂવાર પાંચમેા થયા માટે પાંચમુ મુહુરત ઉપકુલીક આવે. રવીવારથી મગળવાર ત્રીજો થયેા માટે ત્રીજું મુહુરત કટકયાગ આવે. એમ સાતે વારે ગણુતાં અનુક્રમે ત્રણુ ચેગ વાર પરત્વે આવે. વિશેષ ઉપર યત્રમા જેવાથી જણાશે.
રવીવારે ચાથા પેહેરના અર્ધા પેહાર, સામવારે સાતમા પાહારને અર્ધા પાહાર, મગળવારે બીજા પાહારનો અર્ધા પાહાર, બુધવારે પાંચમા પેહારના અધૂં પહેાર, ગુરૂવારે આઠમા પાહારના અર્ધા પાહાર, શુક્રવારે ત્રીજા પહેારના અર્ધા પાહાર, શનીવારે છઠ્ઠા પાહારને અર્ધી પાહાર, ઊપર પ્રમાણે શુભ કામમાં અર્ધા પાહાર વર્જવે. ! ૮૩-૮૫ ।।
( ૩૧ )
अथ श्री काळ वेळा. आद्या बुद्धे सूर्य सुते द्वितिया । सोमे तृतिया च गुरौ चतुर्थि ॥ षष्टीकुजे सप्तमिका शुक्रे । सूर्याष्टमि काल कला विवर्ज्या
॥ ૮૬
-
ભાવા : બુધવારનુ પહેલુ ચાઘડીયુ' કાળ વેળા, શિનવારનુ' ખીજી' ચાઘડીયુ' કાળ વેળા, સેમવારનું ત્રીજી' ચાઘડીયુ કાળ વેળા, ગુરૂવારનું ચેાથુ ચાઘડીયું કાળ વેળા, મગળવારે છઠ્ઠું ચોઘડીયુ કાળ વેળા, શુક્રવારે સાતમુ' ચાઘડીયુ' કાળ વેળા, રવીવારે આઠમુ ચાઘડીયુ કાળ વેળા; એવી રીતે કાળ વેળા સારા કામમાં તજવી. ! ૮૬ ૫
अथ श्री स्थिवर योग. त्रयोदस्याष्टमिरिक्ता । स्थिवरेस्यात् गुरुशनि ॥ ऋतिकादि ध्यंतराणि | रोगेच्छेदादिकं शुभं ॥८७॥
।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org