________________
( ૩૬ )
શ્રી
ચંદ્ર જૈન
જ્યોતિષ ભાગ ૧ લો.
उत्तरा पंचमि अमघा। कित्तिय नवमि अतइअ अणुराहा।। अष्टमि रोहिणी सहिवा। काल मुहि जिवनासयरी ॥२॥
ભાવાર્થઅનુરાધા ને બીજ હેય, ત્રણ ઉત્તરા (ઉત્તરા ફાગુ, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ) ને ત્રીજ હોય, મઘા ને પાંચમ હોય, હસ્ત અથવા મુળ ને સાતમ હોય, રોહિણી ને છડું હેય, ચિત્રા અથવા સ્વ તિ ને તેરશ હોય તો તે વેગ મહા નષ્ટ છે; માટે એ ગમાં શુભ કામ કરવું નહિ. કરે તે છ માસમાં તેનું મૃત્યુ થાય. ઉત્તરા અથવા મઘા નક્ષત્ર ને પાંચમ હોય, કૃતિકા ને નેમ હય, અનુરાધા ને ત્રીજ હેય, આઠેમ ને રેહિણી હોય તે કાળમુખી ગ જાણ. શુભ કામમાં તે યંગ ત્યજ. ૧૦૦ -રા
अथ श्री रवी योग विषे. चतुर्थि षष्टि नवमे । दशमे च त्रयोदशे ॥ विशे दिने समाधिश्ने । रवि योगःशुभास्तथा ॥३॥ इकसभएपंचाणस्स । भजति गयघड सहस्स ॥ तहर वियोग पइठा । गयणं मिगहानदिसंति ॥४॥ सर्व विरुद्ध दिवस । यद्यैको भवति सूर्य जोगस्तु ॥ हिमवदिन कर किरणे। सर्वे दोषा प्रलियंते ॥५॥
ભાવાર્થસૂર્યના નક્ષેત્રથી દીવસના નક્ષેત્ર સુધી ગણતાં જે દિવસનું નક્ષેત્ર ચોથું, છડું, નવમું, દસમું, તેરમું હોય તે રવિયેગ જાણુ. એ વેગમાં શુભ કાર્ય કરવું. દ્રષ્ટાંતઃ જેમ સિંહ વનમાં એકલે રહે છે પણ તેની સામે હારે બળવાન હાથી એ હોય તે પણ હાથીઓ નાશી જાય છે તેમ એ રવીગ શુભ હોય તે અશુભ યોગ નાશી જાય છે. વળી સ ગ ખરાબ હોય પણ એક રવિયોગ સારો હોય તો બીજા ગની પ્રબળતા ચાલતી નથી. જેમ, સૂર્યના કિરણથી હિમાચળ પર્વતનું હીમ ગળી જાય છે તેમ અશુભ યોગને ગાળી નાંખે છે. ૩-૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org