________________
( ૨૬ )
શ્રી નચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લે.
જાણવી. રાત્રીના ભાગની ભદ્રા દીવસે આવે તથા દીવસના ભાગની ભદ્રા રાત્રે આવે તેા તે ભદ્રાને દ્વેષ નહી. તે વીધી સર્વ કાર્યની સીદ્ધી કરે. ॥ ૬9-૬૯ u
अथ श्री भद्रानी घडी तथा स्थान विचार तथा तेनुं फल.
विष्टिर्मुखे कला पंच | कंठे द्रे हृदये दश || नाभौ पंच कटौ पंच । पुच्छे तिस्र कला स्मृता ॥७०॥ विष्टिरंगेषु षट्स्वेषु । करोत्येव मुखादिषु । कार्य हा मृतिस्व । बुद्धिर्नाश कलिर्जयं ॥ ७१ ॥
ભાવાર્થ:——ભદ્રા એટલે વીછી તે મુખે પાંચ ઘડી, કઠે એ ઘડી, છાતીમાં દશ ઘડી, નાભીમાં પાંચ ઘડી, કે પાંચ ઘડી, અને પુછે ત્રણ ઘડી જાણવી.
વીષ્ટીના છ અંગ છે. તેના મુખની પાંચ ઘડીમાં કામ કરે તા કાર્યની હાની થાય, કડની એ ઘડીમાં કામ કરે તે મૃત્યુ થાય, છાતીની દશ ઘડીમાં કામ કરે તેા કાર્ય નિષ્ફળ થાય, નાભીની પાંચ ઘડીમાં કામ કરે તે બુદ્ધિને નાશ થાય, કેડની પાંચ ઘડીમાં કામ કરે તે કલેષ થાય, અને પુછની ત્રણ ઘડીમાં કામ કરે તે કાર્યની સીદ્ધી થાય. એ રીતે ભદ્રાનુ ફળ
જાણવું. તા ૭૦-૭૧ ll
अथ श्री विष्टीनी दिशाओनां स्थानक तथा भद्राना पुंछनी समज.
क्रश्न पक्षे त्रतियायां । मुखंचेदनिगोचरे || सप्तम्यांनैरतवंद्या । दशम्या वायगोचरे
Jain Education International
For Private & Personal Use Only
||૭||
www.jainelibrary.org