________________
અથ શ્રી વિષ્ટીની દિશાઓનાં સ્થાનક તથા ભદ્રાના પુંછની સમજ. ( ર ) ईशानां चतुर्दशिज्ञेया । वीष्टी वर्ऋतु वर्जयेत् ॥ चतुर्थि शुक्लपक्षे च । विष्टि वक्रतु दक्षिणे ॥७३॥ अष्टम्यांपश्चिमेवंद्या । एकादशितुनुतरे ॥ पूर्णिमा पूर्वतो ज्ञेया। विष्टि वकंतु वर्जयेत् ॥७४॥ दशम्यामष्टभ्यां प्रथम घटीका पंचक परं । हरियसप्तम्यौ त्रिदशकां तेत्रि घटीकां ॥ त्रतियायांराकासुकुद्धि घटीकां तेत्रि घटिक । ध्रुवं वृष्टि पुच्छे शिव तिथी चतुथ्योश्वविगमै ।।७५॥ मनुवसु मुनि तिथी युरादिग् । शिवगुण संख्या सुतिथी पूर्वदो ॥ तद्वत् प्रहरेप्यष्टसु । प्रष्टेसु भद्रा पुरोषु वा विष्टी ।।७६।।
ભાવાર્થ –કૃષ્ણપક્ષની રાત્રીમાં ત્રીજ તીથીએ અગ્નિ ખુણમાં ભદ્રાનું મુખ હોય છે, સાતમે નૈરૂત્ય ખુણામાં ભદ્રાનું મુખ હોય છે, દશમે વાયવ્ય ખુણામાં ભદ્રાનું મુખ હોય છે, અને ચૌદશે ઈશાન ખુણામાં ભદ્રાનું મુખ હોય છે, માટે જે દીશાએ ભદ્રાનું મુખ હોય તે દીશા વર્જવી. શુકલપક્ષની ચેથ તીથીએ ભદ્રાનું મુખ દક્ષિણ દીશામાં હોય છે, આઠમે ભદ્રાનું મુખ પશ્ચીમ દીશામાં હોય છે, અગીઆરશે ભદ્રાનું મુખ ઊત્તર દિશામાં હોય છે, અને પુનમે ભદ્રાનું મુખ પૂર્વ દીશામાં હોય છે. ઉપર પ્રમાણે ભદ્રાના મુખ તરફ ન જવું એમ વિદ્વાન પુરૂષે કહે છે.
દશમે તથા આઠમે પ્રથમની પાંચ ઘડી ઉપરાંત ત્રણ ઘડી ભદ્રાના પંછની જાણવી, અગીઆરશે તથા સાતમે પ્રથમ તેર ઘડી ઉપરાંત ત્રણ ઘડી પુંછની જાણવી, ત્રીજ તથા પુનમે પ્રથમની
શાળામાં ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org